TET ૧-૨, TAT: અધ્યયન અને તેના સિદ્ધાંતો

નમસ્કાર ભાવિ શિક્ષકમિત્રો! 👋

TET-1, TET-2 અને TAT ની પરીક્ષામાં અચૂક પૂછાતા 'અધ્યયન અને તેના સિદ્ધાંતો' (Learning Principles) વિષયની 100 પ્રશ્નોની ઓનલાઈન MCQ ટેસ્ટ અહીં રજૂ કરવામાં આવી છે.

🎯 આ મેગા ક્વિઝમાં કયા મુદ્દાઓ આવરી લેવાયા છે?

  • અધ્યયનના પાયાના સિદ્ધાંતો: થોર્નડાઈકનો પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત, તેમજ કોહલરનો આંતરસૂઝનો સિદ્ધાંત.
  • અભિસંધાન અને પ્રેરણા: પાવલોવનું શાસ્ત્રીય અભિસંધાન અને સ્કીનરનું કારક અભિસંધાન.
  • જ્ઞાનાત્મક વિકાસ અને સ્મૃતિ: પિયાજેના સ્કીમાના ખ્યાલો, વાયગોત્સ્કીનું સ્કેફોલ્ડિંગ અને સ્મૃતિ-વિસ્મૃતિના નિયમો.
  • અધ્યયન સંક્રમણ અને રચનાવાદ: હકારાત્મક, નકારાત્મક અને શૂન્ય સંક્રમણ તેમજ રચનાવાદનો વ્યવહારિક ઉપયોગ.

📝 ક્વિઝ કેવી રીતે આપવી?

નીચે આપેલી 5 ક્વિઝ માંથી કોઈપણ એક પસંદ કરી 'રમો' બટન દબાવો. તમારું સ્વ-મૂલ્યાંકન કરો, જેમાં સાચા જવાબનો +1 ગુણ અને ખોટા જવાબના -0.25 ગુણ કપાશે. બેસ્ટ ઓફ લક! ✨

🧠 અધ્યયન અને તેના સિદ્ધાંતો

TET ૧-૨, TAT પ્રેક્ટિસ પ્રશ્નો: ૧૦૦ અગત્યના MCQ

✏️ શિક્ષણશાસ્ત્ર 📚 TET/TAT 🎮 5 ક્વિઝ 🏆 +1 / ❌ -0.25
📊 પ્રગતિ 0 / 5 ક્વિઝ પૂર્ણ