TET ૧-૨, TAT પ્રેક્ટિસ: શિક્ષણવ્યવહાર અને અધ્યાપન કૌશલ્યો

નમસ્કાર ભાવિ શિક્ષકમિત્રો! 👋

એક ઉત્તમ શિક્ષક બનવા માટે અનિવાર્ય એવા 'શિક્ષણવ્યવહાર અને અધ્યાપન કૌશલ્યો (Micro-Teaching)' ની 100 પ્રશ્નોની TET/TAT પ્રેક્ટિસ ક્વિઝ અહીં મૂકવામાં આવી છે.

🎯 આ મેગા ક્વિઝમાં કયા મુદ્દાઓ આવરી લેવાયા છે?

  • શિક્ષણ અને શિક્ષણવ્યવહાર: શિક્ષણ પ્રક્રિયા અને વર્ગખંડ વ્યવહારની પાયાની સમજૂતી.
  • સૂક્ષ્મ અધ્યાપન (Micro-Teaching): વિષયાભિમુખ, ઉત્તેજના પરિવર્તન અને સુદૃઢીકરણ કૌશલ્યો.
  • વર્ગવ્યવહાર અને આંતરક્રિયા: ફ્લેન્ડર્સનો વર્ગવ્યવહાર સિદ્ધાંત અને શિક્ષક-વિદ્યાર્થી આંતરક્રિયા.
  • શ્યામફલક અને પ્રશ્ન કૌશલ્ય: કા.પા. કાર્ય, પ્રશ્ન પ્રવાહિતા અને પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય.

📝 ક્વિઝ કેવી રીતે આપવી?

અહીં કુલ 100 પ્રશ્નો ને 5 ક્વિઝમાં વિભાજિત કર્યા છે. નીચેના લિસ્ટમાંથી 'રમો' પર ક્લિક કરી ક્વિઝ શરૂ કરો. સાચા જવાબનો +1 ગુણ અને ખોટાના -0.25 ગુણ કપાશે. બેસ્ટ ઓફ લક! ✨

🏫 શિક્ષણવ્યવહાર અને કૌશલ્યો

TET ૧-૨, TAT પ્રેક્ટિસ: ૧૦૦ અગત્યના પ્રશ્નો

✏️ અધ્યાપન કૌશલ્યો 📚 TET-TAT 🎮 5 ક્વિઝ 🏆 +1 / ❌ -0.25
📊 પ્રગતિ 0 / 5 ક્વિઝ પૂર્ણ