TET ૧-૨, TAT પ્રેક્ટિસ: ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને સાહિત્ય

નમસ્કાર ભાવિ શિક્ષકમિત્રો! 👋

TET-1, TET-2 અને TAT પરીક્ષા માટે ખૂબ જ અગત્યના એવા 'ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને સાહિત્ય' વિષયની 100 પ્રશ્નોની શાનદાર ઓનલાઈન ટેસ્ટ અહીં મૂકવામાં આવી છે.

🎯 આ મેગા ક્વિઝમાં કયા મુદ્દાઓ આવરી લેવાયા છે?

  • ભાષાનો ઉદભવ અને પ્રાચીન સાહિત્ય: ગુજરાતી ભાષાનો વિકાસ, જૈન સાહિત્ય અને પ્રારંભિક કૃતિઓ.
  • અર્વાચીન યુગ અને ગાંધીયુગ: સુધારક યુગથી લઈને ગાંધીયુગ સુધીના સાહિત્યિક પ્રવાહો અને સર્જકો.
  • સાહિત્યકારોના ઉપનામ અને કૃતિઓ: જાણીતા લેખકો-કવિઓના તખલ્લુસ અને તેમની અમર રચનાઓ.
  • મધ્યકાલીન સાહિત્ય અને આધુનિક સર્જકો: આખ્યાન, પદ્યવાર્તા, છપ્પા અને આધુનિક ગઝલ-નવલકથાઓ.
  • સાહિત્યિક કૃતિઓ અને સંસ્થાઓ: સાહિત્યિક સંસ્થાઓ, સામયિકો અને સાહિત્યિક પારિતોષિકો.

📝 ક્વિઝ કેવી રીતે આપવી?

આ ગેમ 100 પ્રશ્નો (5 ભાગ) માં વહેંચાયેલી છે. નીચેના લિસ્ટમાંથી 'રમો' બટન પર ક્લિક કરી ટેસ્ટ શરૂ કરો. સાચા જવાબનો +1 ગુણ અને ખોટાના -0.25 ગુણ કપાશે. બેસ્ટ ઓફ લક! ✨

📜 ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને સાહિત્ય

TET ૧-૨, TAT પ્રેક્ટિસ: ૧૦૦ અગત્યના પ્રશ્નો

✏️ ગુજરાતી સાહિત્ય 📚 TET-TAT 🎮 5 ક્વિઝ 🏆 +1 / ❌ -0.25
📊 પ્રગતિ 0 / 5 ક્વિઝ પૂર્ણ