બાળવિકાસ અને શિક્ષણશાસ્ત્ર - MCQ ગેમ

નમસ્કાર ભાવિ શિક્ષકમિત્રો! 👋

ગુજરાત સરકાર દ્વારા લેવાતી TET, TAT અને HTAT જેવી શિક્ષક યોગ્યતા કસોટીઓની શ્રેષ્ઠ તૈયારી માટે આ પેજ પર 'બાળવિકાસ અને શિક્ષણશાસ્ત્ર' (Child Development and Pedagogy) વિષયની વિશેષ ઓનલાઈન ટેસ્ટ આપવામાં આવી છે.

🎯 આ મેગા ક્વિઝમાં કયા મુદ્દાઓ આવરી લેવાયા છે?

  • વિકાસ અને વૃદ્ધિ: માનવજીવનનો આરંભ, શારીરિક વૃદ્ધિ અને સર્વાંગી વિકાસનો પરિચય.
  • વિકાસની અવસ્થાઓ: શૈશવ, બાલ્યાવસ્થા, તરુણાવસ્થા અને પુખ્તાવસ્થા દરમિયાન થતા મનોશારીરિક બદલાવો.
  • વારસો અને વાતાવરણ: બાળકના ઘડતરમાં જનીનતત્વો અને ભૌતિક-સામાજિક વાતાવરણની અસરો.
  • મનોવિજ્ઞાન અને સિદ્ધાંતો: જીન પિયાજે જેવા મનોવૈજ્ઞાનિકોના સિદ્ધાંતો અને બાળવિકાસમાં શિક્ષક-વાલીની ભૂમિકા.

📝 ક્વિઝ કેવી રીતે આપવી?

અહીં કુલ 100 પ્રશ્નો ને 5 અલગ-અલગ ક્વિઝમાં વહેંચવામાં આવ્યા છે. નીચેના લિસ્ટમાંથી કોઈપણ ક્વિઝ પસંદ કરી 'રમો' બટન પર ક્લિક કરો. દરેક સાચા જવાબનો +1 ગુણ મળશે અને ખોટા જવાબના -0.25 ગુણ કપાશે. બેસ્ટ ઓફ લક! ✨

📚 બાળવિકાસ અને શિક્ષણશાસ્ત્ર

TET / TAT / HTAT માટે ૧૦૦ અગત્યના પ્રશ્નો

✏️ શિક્ષક સજ્જતા 🧠 મનોવિજ્ઞાન 🎮 5 ક્વિઝ (૧૦૦ પ્રશ્નો) 🏆 +1 / ❌ -0.25
📊 પ્રગતિ 0 / 5 ક્વિઝ પૂર્ણ