📜 14 આપત્તિ-વ્યવસ્થાપન
ઔદ્યોગિક અકસ્માત - જોડકા જોડો
✏️ ધોરણ 8 | સા.વિ. | પ્રશ્ન 8
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો.
🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ | ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ વિગત (વિભાગ A)
1
ઔદ્યોગિક અકસ્માતના કારણો
✓ માનવીય ભૂલ કે યંત્રની ખરાબી
⚙️
✅
2
ઝેરી ગેસ-ગળતર વખતે બચાવ
✓ પવનની વિરુદ્ધ દિશામાં દોડી જવું
🏃
✅
3
રિફાઈનરીઓમાં વિસ્ફોટ
✓ ઔદ્યોગિક અકસ્માતનું ઉદાહરણ
💥
✅
4
કાયમી વિકલાંગતા
✓ ઝેરી ગેસ ગળતરથી લોકો ભોગ બને છે
♿
✅
5
અકસ્માત બાદની બચાવ કામગીરી
✓ ખાસ પોશાક કે સાધનો વિના ન જોડાવું
🚑
✅
📜 વિકલ્પ (વિભાગ B)
A
ખાસ પોશાક કે સાધનો વિના ન જોડાવું
✓ અકસ્માત બાદની બચાવ કામગીરી
🦺
✅
B
ઝેરી ગેસ ગળતરથી લોકો ભોગ બને છે
✓ કાયમી વિકલાંગતા
🤢
✅
C
માનવીય ભૂલ કે યંત્રની ખરાબી
✓ ઔદ્યોગિક અકસ્માતના કારણો
🛠️
✅
D
ઔદ્યોગિક અકસ્માતનું ઉદાહરણ
✓ રિફાઈનરીઓમાં વિસ્ફોટ
🏭
✅
E
પવનની વિરુદ્ધ દિશામાં દોડી જવું
✓ ઝેરી ગેસ-ગળતર વખતે બચાવ
💨
✅
🔑 સાચા જવાબો
ઔદ્યોગિક અકસ્માતના કારણો
→
માનવીય ભૂલ કે યંત્રની ખરાબી
ઝેરી ગેસ-ગળતર વખતે બચાવ
→
પવનની વિરુદ્ધ દિશામાં દોડી જવું
રિફાઈનરીઓમાં વિસ્ફોટ
→
ઔદ્યોગિક અકસ્માતનું ઉદાહરણ
કાયમી વિકલાંગતા
→
ઝેરી ગેસ ગળતરથી લોકો ભોગ બને છે
અકસ્માત બાદની બચાવ કામગીરી
→
ખાસ પોશાક કે સાધનો વિના ન જોડાવું