📜 13 માનવ-સંસાધન

સાક્ષરતા અને અન્ય આંકડાકીય માહિતી - જોડકા જોડો

✏️ ધોરણ 8 । સા.વિ.। પ્રશ્ન 8
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચી માહિતી પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
📊 વિભાગ (અ)
1
ભારતમાં પુરુષોની સાક્ષરતા
✓ 82.1 %
👨‍🎓
2
ભારતમાં મહિલાઓની સાક્ષરતા
✓ 65.4 %
👩‍🎓
3
સાક્ષર વ્યક્તિ ગણવા માટેની લઘુત્તમ ઉંમર
✓ 7 વર્ષ
🧒
4
ભારતમાં ઈ.સ. 1901માં સાક્ષરતાનો દર
✓ 5 %
5
વસ્તીવૃદ્ધિ અને નિરક્ષરતા વચ્ચેનો સંબંધ
✓ ઘનાત્મક સંબંધ
📈
🔢 વિભાગ (બ)
A
ઘનાત્મક સંબંધ
✓ વસ્તીવૃદ્ધિ અને નિરક્ષરતા વચ્ચેનો સંબંધ
🔗
B
82.1 %
✓ ભારતમાં પુરુષોની સાક્ષરતા
📊
C
5 %
✓ ભારતમાં ઈ.સ. 1901માં સાક્ષરતાનો દર
📉
D
7 વર્ષ
✓ સાક્ષર વ્યક્તિ ગણવા માટેની લઘુત્તમ ઉંમર
🎂
E
65.4 %
✓ ભારતમાં મહિલાઓની સાક્ષરતા
📈
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

ભારતમાં પુરુષોની સાક્ષરતા 82.1 %
ભારતમાં મહિલાઓની સાક્ષરતા 65.4 %
સાક્ષર વ્યક્તિ ગણવા માટેની લઘુત્તમ ઉંમર 7 વર્ષ
ભારતમાં ઈ.સ. 1901માં સાક્ષરતાનો દર 5 %
વસ્તીવૃદ્ધિ અને નિરક્ષરતા વચ્ચેનો સંબંધ ઘનાત્મક સંબંધ