📜 12 ઉદ્યોગો
કાપડ અને પોલાદ ઉદ્યોગના પ્રખ્યાત કેન્દ્રો - જોડકા જોડો
✏️ ધોરણ 8 | સા.વિ. | પ્રશ્ન 5
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો.
🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ | ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ વિગત (વિભાગ A)
1
જમશેદપુર
✓ ટિસ્કો (TISCO) કારખાનું
📍
✅
2
પિટ્સબર્ગ
✓ સંયુક્ત રાજ્ય અમેરિકાનું લોખંડ-પોલાદ ઉદ્યોગનું નગર
🗺️
✅
3
મુંબઈ
✓ પહેલી સફળ યાંત્રિક કાપડ-મિલ
🏙️
✅
4
અમદાવાદ
✓ ભારતનું માનચેસ્ટર
🏛️
✅
5
ઓસાકા
✓ જાપાનનું માનચેસ્ટર
🗾
✅
📜 વિકલ્પ (વિભાગ B)
A
જાપાનનું માનચેસ્ટર
✓ ઓસાકા
🏭
✅
B
ટિસ્કો (TISCO) કારખાનું
✓ જમશેદપુર
⚙️
✅
C
સંયુક્ત રાજ્ય અમેરિકાનું લોખંડ-પોલાદ ઉદ્યોગનું નગર
✓ પિટ્સબર્ગ
🏗️
✅
D
ભારતનું માનચેસ્ટર
✓ અમદાવાદ
👕
✅
E
પહેલી સફળ યાંત્રિક કાપડ-મિલ
✓ મુંબઈ
🧵
✅
🔑 સાચા જવાબો
જમશેદપુર
→
ટિસ્કો (TISCO) કારખાનું
પિટ્સબર્ગ
→
સંયુક્ત રાજ્ય અમેરિકાનું લોખંડ-પોલાદ ઉદ્યોગનું નગર
મુંબઈ
→
પહેલી સફળ યાંત્રિક કાપડ-મિલ
અમદાવાદ
→
ભારતનું માનચેસ્ટર
ઓસાકા
→
જાપાનનું માનચેસ્ટર