📜 12 ઉદ્યોગો

ઉદ્યોગોનું કદના આધારે વર્ગીકરણ - જોડકા જોડો

✏️ ધોરણ 8 | સા.વિ. | પ્રશ્ન 1
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ વિગત (વિભાગ A)
1
ટચુકડા ઉદ્યોગો
✓ 25 લાખ રૂપિયાની મર્યાદામાં રોકાણ
🪙
2
નાના કદના ઉદ્યોગો
✓ 25 લાખથી 5 કરોડ રૂપિયા સુધીનું રોકાણ
🏬
3
મધ્યમ કદના ઉદ્યોગો
✓ 5 કરોડથી 10 કરોડ રૂપિયા સુધીનું રોકાણ
🏭
4
મોટા કદના ઉદ્યોગો
✓ 10 કરોડથી વધુ મૂડી રોકાણ
🏢
5
ગૃહઉદ્યોગ
✓ પરિવારના સભ્યો દ્વારા, સાદા ઓજારો વડે કામ
🏡
📜 વિકલ્પ (વિભાગ B)
A
5 કરોડથી 10 કરોડ રૂપિયા સુધીનું રોકાણ
✓ મધ્યમ કદના ઉદ્યોગો
💸
B
પરિવારના સભ્યો દ્વારા, સાદા ઓજારો વડે કામ
✓ ગૃહઉદ્યોગ
👨‍👩‍👧‍👦
C
10 કરોડથી વધુ મૂડી રોકાણ
✓ મોટા કદના ઉદ્યોગો
💰
D
25 લાખ રૂપિયાની મર્યાદામાં રોકાણ
✓ ટચુકડા ઉદ્યોગો
🪙
E
25 લાખથી 5 કરોડ રૂપિયા સુધીનું રોકાણ
✓ નાના કદના ઉદ્યોગો
💵
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

ટચુકડા ઉદ્યોગો 25 લાખ રૂપિયાની મર્યાદામાં રોકાણ
નાના કદના ઉદ્યોગો 25 લાખથી 5 કરોડ રૂપિયા સુધીનું રોકાણ
મધ્યમ કદના ઉદ્યોગો 5 કરોડથી 10 કરોડ રૂપિયા સુધીનું રોકાણ
મોટા કદના ઉદ્યોગો 10 કરોડથી વધુ મૂડી રોકાણ
ગૃહઉદ્યોગ પરિવારના સભ્યો દ્વારા, સાદા ઓજારો વડે કામ