📜 11 ખેતી

પાક અને તેની અગત્યની લાક્ષણિકતાઓ - જોડકા જોડો

✏️ ધોરણ 8 | સા.વિ. | પ્રશ્ન 6
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ વિગત (વિભાગ A)
1
ડાંગર
✓ ગરમ, ભેજવાળી આબોહવા અને વધુ પાણીની જરૂર
🍚
2
નાગલી (રાગી)
✓ ડાયાબીટીસ અને હૃદયરોગના દર્દીઓ માટે લાભદાયક
🥣
3
કપાસ
✓ પાક તૈયાર થતાં ૬ થી ૮ મહિનાનો સમય લાગે છે
☁️
4
ઘઉં
✓ ભારતમાં શિયાળામાં લેવામાં આવતો પાક
🌾
5
બાજરી
✓ ઓછા વરસાદ અને મધ્યમ તાપમાનમાં અનુકૂળ
🌿
📜 વિકલ્પ (વિભાગ B)
A
ડાયાબીટીસ અને હૃદયરોગના દર્દીઓ માટે લાભદાયક
✓ નાગલી (રાગી)
🏥
B
પાક તૈયાર થતાં ૬ થી ૮ મહિનાનો સમય લાગે છે
✓ કપાસ
C
ગરમ, ભેજવાળી આબોહવા અને વધુ પાણીની જરૂર
✓ ડાંગર
🌧️
D
ભારતમાં શિયાળામાં લેવામાં આવતો પાક
✓ ઘઉં
❄️
E
ઓછા વરસાદ અને મધ્યમ તાપમાનમાં અનુકૂળ
✓ બાજરી
🌤️
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

ડાંગર ગરમ, ભેજવાળી આબોહવા અને વધુ પાણીની જરૂર
નાગલી (રાગી) ડાયાબીટીસ અને હૃદયરોગના દર્દીઓ માટે લાભદાયક
કપાસ પાક તૈયાર થતાં ૬ થી ૮ મહિનાનો સમય લાગે છે
ઘઉં ભારતમાં શિયાળામાં લેવામાં આવતો પાક
બાજરી ઓછા વરસાદ અને મધ્યમ તાપમાનમાં અનુકૂળ