📜 8 સ્વતંત્રતા પછીનું ભારત

આયોજનપંચ અને વિવિધ ક્રાંતિઓ - જોડકા જોડો

✏️ ધોરણ 8 । સા.વિ.। પ્રશ્ન 8
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચી માહિતી પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
📜 વિભાગ (અ)
1
ઈ.સ. 1950
✓ આયોજનપંચનો પ્રારંભ
🗓️
2
નીતિઆયોગ
✓ આયોજનપંચનું આજનું નામ
🏛️
3
હરિયાળી ક્રાંતિ
✓ કૃષિક્ષેત્રે અનાજનું ઉત્પાદન
🌾
4
શ્વેત ક્રાંતિ
✓ દૂધ-ઉત્પાદનમાં વધારો
🥛
5
પીળી ક્રાંતિ
✓ તેલીબિયાંના ઉત્પાદનમાં વધારો
🌻
🎯 વિભાગ (બ)
A
દૂધ-ઉત્પાદનમાં વધારો
✓ શ્વેત ક્રાંતિ
🥛
B
તેલીબિયાંના ઉત્પાદનમાં વધારો
✓ પીળી ક્રાંતિ
🌻
C
કૃષિક્ષેત્રે અનાજનું ઉત્પાદન
✓ હરિયાળી ક્રાંતિ
🌾
D
આયોજનપંચનું આજનું નામ
✓ નીતિઆયોગ
🏛️
E
આયોજનપંચનો પ્રારંભ
✓ ઈ.સ. 1950
🗓️
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

ઈ.સ. 1950 આયોજનપંચનો પ્રારંભ
નીતિઆયોગ આયોજનપંચનું આજનું નામ
હરિયાળી ક્રાંતિ કૃષિક્ષેત્રે અનાજનું ઉત્પાદન
શ્વેત ક્રાંતિ દૂધ-ઉત્પાદનમાં વધારો
પીળી ક્રાંતિ તેલીબિયાંના ઉત્પાદનમાં વધારો