📜 8 સ્વતંત્રતા પછીનું ભારત

વર્તમાન ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો - જોડકા જોડો

✏️ ધોરણ 8 | સા.વિ. | પ્રશ્ન 5
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ વિગત (વિભાગ A)
1
તેલંગાણા
✓ ઈ.સ. 2014માં આંધ્રપ્રદેશમાંથી અલગ બનેલું રાજ્ય
🌇
2
સેવન સિસ્ટર્સ (Seven Sisters)
✓ પૂર્વોત્તર ભારતનાં સાત રાજ્યો
⛰️
3
ઑક્ટોબર, 2019
✓ જમ્મુ અને કશ્મીર તેમજ લદાખને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો
📅
4
1 નવેમ્બર, 1956
✓ 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોનો અમલ
📜
5
28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો
✓ ભારતનું હાલનું સ્વરૂપ
🇮🇳
📜 વિકલ્પ (વિભાગ B)
A
જમ્મુ અને કશ્મીર તેમજ લદાખને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો
✓ ઑક્ટોબર, 2019
🏔️
B
ઈ.સ. 2014માં આંધ્રપ્રદેશમાંથી અલગ બનેલું રાજ્ય
✓ તેલંગાણા
🏙️
C
14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોનો અમલ
✓ 1 નવેમ્બર, 1956
📑
D
ભારતનું હાલનું સ્વરૂપ
✓ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો
🌐
E
પૂર્વોત્તર ભારતનાં સાત રાજ્યો
✓ સેવન સિસ્ટર્સ (Seven Sisters)
🌄
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

તેલંગાણા ઈ.સ. 2014માં આંધ્રપ્રદેશમાંથી અલગ બનેલું રાજ્ય
સેવન સિસ્ટર્સ (Seven Sisters) પૂર્વોત્તર ભારતનાં સાત રાજ્યો
ઑક્ટોબર, 2019 જમ્મુ અને કશ્મીર તેમજ લદાખને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો
1 નવેમ્બર, 1956 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોનો અમલ
28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો ભારતનું હાલનું સ્વરૂપ