📜 8 સ્વતંત્રતા પછીનું ભારત

દેશી રાજ્યોના વિલીનીકરણના નેતાઓ અને રાજ્યો - જોડકા જોડો

✏️ ધોરણ 8 | સા.વિ. | પ્રશ્ન 1
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ વિગત (વિભાગ A)
1
સરદાર વલ્લભભાઈ પટેલ
✓ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન
👨‍💼
2
વી. પી. મેનન
✓ રિયાસતી ખાતાના સચિવ
📝
3
મહારાજા કૃષ્ણકુમારસિંહજી
✓ ભાવનગરના રાજા
👑
4
જૂનાગઢ
✓ લોકમત દ્વારા ભારતમાં વિલીનીકરણ
🏰
5
આરઝી હકૂમત
✓ જૂનાગઢના નાગરિકો દ્વારા મુંબઈમાં સ્થાપના
📜 વિકલ્પ (વિભાગ B)
A
જૂનાગઢના નાગરિકો દ્વારા મુંબઈમાં સ્થાપના
✓ આરઝી હકૂમત
🏙️
B
ભાવનગરના રાજા
✓ મહારાજા કૃષ્ણકુમારસિંહજી
🤴
C
નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન
✓ સરદાર વલ્લભભાઈ પટેલ
💼
D
લોકમત દ્વારા ભારતમાં વિલીનીકરણ
✓ જૂનાગઢ
🗳️
E
રિયાસતી ખાતાના સચિવ
✓ વી. પી. મેનન
📁
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

સરદાર વલ્લભભાઈ પટેલ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન
વી. પી. મેનન રિયાસતી ખાતાના સચિવ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગરના રાજા
જૂનાગઢ લોકમત દ્વારા ભારતમાં વિલીનીકરણ
આરઝી હકૂમત જૂનાગઢના નાગરિકો દ્વારા મુંબઈમાં સ્થાપના