📜 7 આધુનિક ભારતમાં કલા

ગુફાઓ/ચિત્રો અને તેનાં સ્થાનો - જોડકા જોડો

✏️ ધોરણ 8 । સા.વિ.। પ્રશ્ન 1
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચી માહિતી પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🖼️ વિભાગ (અ)
1
ભીમબેટકાની ગુફાઓ
✓ મધ્યપ્રદેશ
⛰️
2
નરસિંહગઢની ગુફાઓ
✓ મહારાષ્ટ્ર
🦁
3
બદામીની ગુફા
✓ કર્ણાટક
🏛️
4
સિત્તનાવસલની ગુફા
✓ તમિલનાડુ
🛕
5
પદ્મપાણિ બુદ્ધનું ચિત્ર
✓ અજંતાની ગુફા નં. ૧
🪷
📍 વિભાગ (બ)
A
મહારાષ્ટ્ર
✓ નરસિંહગઢની ગુફાઓ
🏰
B
કર્ણાટક
✓ બદામીની ગુફા
🐘
C
અજંતાની ગુફા નં. ૧
✓ પદ્મપાણિ બુદ્ધનું ચિત્ર
🎨
D
મધ્યપ્રદેશ
✓ ભીમબેટકાની ગુફાઓ
🐅
E
તમિલનાડુ
✓ સિત્તનાવસલની ગુફા
🌴
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

ભીમબેટકાની ગુફાઓ મધ્યપ્રદેશ
નરસિંહગઢની ગુફાઓ મહારાષ્ટ્ર
બદામીની ગુફા કર્ણાટક
સિત્તનાવસલની ગુફા તમિલનાડુ
પદ્મપાણિ બુદ્ધનું ચિત્ર અજંતાની ગુફા નં. ૧