📜 5 શિક્ષણ અને સમાજવ્યવસ્થા

પ્રશ્ન 8: સ્ત્રી-શિક્ષણ અને સુધારકો - જોડકા જોડો

✏️ ઇતિહાસ | સા.વિ. | પ્રશ્ન 8
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી સુધારકનું નામ પસંદ કરો, પછી જમણેથી તેમના સાચા કાર્યને પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ સુધારકો (વિભાગ A)
1
મહાદેવ ગોવિંદ રાનડે અને રમાબાઈ રાનડે
✓ મહારાષ્ટ્રમાં કન્યાશાળાઓ અને વિધવાઓ માટેની શાળાઓ સ્થાપી
👫
2
જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે
✓ કન્યા-કેળવણી અને વિધવાઓની કેળવણી માટેની શાળા કરી
🧑‍🏫
3
જૉન ઈલિયટ ડ્રિંકવોટર બેથુન
✓ બંગાળમાં કન્યાશાળા સ્થાપીને સ્ત્રી-શિક્ષણનો પાયો મજબૂત બનાવ્યો
👨‍💼
4
શ્રીચંદ્ર વિદ્યારત્ન અને કાલીમતી દેવી
✓ વિધવા પુનર્વિવાહ કર્યાં
👩‍❤️‍👨
5
નર્મદ
✓ એક વિધવા સાથે લગ્ન કરી દાખલો બેસાડ્યો
✍️
📜 કાર્યો (વિભાગ B)
A
બંગાળમાં કન્યાશાળા સ્થાપીને સ્ત્રી-શિક્ષણનો પાયો મજબૂત બનાવ્યો
✓ જૉન ઈલિયટ ડ્રિંકવોટર બેથુન
🏫
B
મહારાષ્ટ્રમાં કન્યાશાળાઓ અને વિધવાઓ માટેની શાળાઓ સ્થાપી
✓ મહાદેવ ગોવિંદ રાનડે અને રમાબાઈ રાનડે
📚
C
કન્યા-કેળવણી અને વિધવાઓની કેળવણી માટેની શાળા કરી
✓ જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે
🎓
D
એક વિધવા સાથે લગ્ન કરી દાખલો બેસાડ્યો
✓ નર્મદ
💒
E
વિધવા પુનર્વિવાહ કર્યાં
✓ શ્રીચંદ્ર વિદ્યારત્ન અને કાલીમતી દેવી
💍
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

મહાદેવ ગોવિંદ રાનડે અને રમાબાઈ રાનડે મહારાષ્ટ્રમાં કન્યાશાળાઓ અને વિધવાઓ માટેની શાળાઓ સ્થાપી
જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે કન્યા-કેળવણી અને વિધવાઓની કેળવણી માટેની શાળા કરી
જૉન ઈલિયટ ડ્રિંકવોટર બેથુન બંગાળમાં કન્યાશાળા સ્થાપીને સ્ત્રી-શિક્ષણનો પાયો મજબૂત બનાવ્યો
શ્રીચંદ્ર વિદ્યારત્ન અને કાલીમતી દેવી વિધવા પુનર્વિવાહ કર્યાં
નર્મદ એક વિધવા સાથે લગ્ન કરી દાખલો બેસાડ્યો