📜 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા
મહાનુભાવો અને તેમનાં સર્જનો / સંસ્થાઓ - જોડકા જોડો
✏️ ધોરણ 8 । સા.વિ.। પ્રશ્ન 3
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચી માહિતી પસંદ કરો.
🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ | ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🧑🏫 વિભાગ (અ)
1
મહાત્મા ગાંધી
✓ સત્યના પ્રયોગો
👓
✅
2
રવીન્દ્રનાથ ટાગોર
✓ ગીતાંજલિ
✒️
✅
3
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
✓ સોમપ્રકાશ
📖
✅
4
રાજા રામમોહનરાય
✓ સંવાદ કૌમુદી
👑
✅
5
મહર્ષિ દયાનંદ સરસ્વતીના શિષ્યો
✓ લાહોરમાં ઍંગ્લો વૈદિક કૉલેજ
🕉️
✅
🏷️ વિભાગ (બ)
A
ગીતાંજલિ
✓ રવીન્દ્રનાથ ટાગોર
🎼
✅
B
લાહોરમાં ઍંગ્લો વૈદિક કૉલેજ
✓ મહર્ષિ દયાનંદ સરસ્વતીના શિષ્યો
🏫
✅
C
સત્યના પ્રયોગો
✓ મહાત્મા ગાંધી
📘
✅
D
સંવાદ કૌમુદી
✓ રાજા રામમોહનરાય
🗞️
✅
E
સોમપ્રકાશ
✓ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
📰
✅
🔑 સાચા જવાબો
મહાત્મા ગાંધી
→
સત્યના પ્રયોગો
રવીન્દ્રનાથ ટાગોર
→
ગીતાંજલિ
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
→
સોમપ્રકાશ
રાજા રામમોહનરાય
→
સંવાદ કૌમુદી
મહર્ષિ દયાનંદ સરસ્વતીના શિષ્યો
→
લાહોરમાં ઍંગ્લો વૈદિક કૉલેજ