📜 2 ભારતમાં બ્રિટિશ શાસન

પ્રશ્ન 10: આદિવાસી સમુદાયો અને વ્યવસાય - જોડકા જોડો

✏️ ઇતિહાસ | સા.વિ. | પ્રશ્ન 10
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચી ઓળખ કે બાબત પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ વિગત (વિભાગ A)
1
ગળી
✓ રંગકામમાં વપરાતું દ્રવ્ય
🌿
2
રેશમના વેપારીઓ
✓ સંથાલો પાસેથી કાચું રેશમ ખરીદતા
💰
3
ખોંડ સમુદાયના લોકો
✓ ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા
🏹
4
મોટાભાગના આદિવાસી સમુદાયો
✓ શિકાર કરવાનો અને વન્યપેદાશો એકત્ર કરવાનો વ્યવસાય
🏕️
5
ઈસ્ટ ઈન્ડિયા કંપની
✓ જનજાતિ સમુદાયોના મુખિયાઓની સત્તા પર કાપ મૂક્યો
🏢
📜 ઓળખ/બાબત (વિભાગ B)
A
સંથાલો પાસેથી કાચું રેશમ ખરીદતા
✓ રેશમના વેપારીઓ
🐛
B
રંગકામમાં વપરાતું દ્રવ્ય
✓ ગળી
🎨
C
જનજાતિ સમુદાયોના મુખિયાઓની સત્તા પર કાપ મૂક્યો
✓ ઈસ્ટ ઈન્ડિયા કંપની
✂️
D
શિકાર કરવાનો અને વન્યપેદાશો એકત્ર કરવાનો વ્યવસાય
✓ મોટાભાગના આદિવાસી સમુદાયો
🧺
E
ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા
✓ ખોંડ સમુદાયના લોકો
🎯
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

ગળી રંગકામમાં વપરાતું દ્રવ્ય
રેશમના વેપારીઓ સંથાલો પાસેથી કાચું રેશમ ખરીદતા
ખોંડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા
મોટાભાગના આદિવાસી સમુદાયો શિકાર કરવાનો અને વન્યપેદાશો એકત્ર કરવાનો વ્યવસાય
ઈસ્ટ ઈન્ડિયા કંપની જનજાતિ સમુદાયોના મુખિયાઓની સત્તા પર કાપ મૂક્યો