📜 9 અઢારમી સદીના રાજકીય શાસકો

ઐતિહાસિક વિગતો અને ઓળખ - જોડકા જોડો

✏️ ધોરણ 7 | સા.વિ. | પ્રશ્ન 1
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી શબ્દ/રાજ્ય પસંદ કરો, પછી જમણેથી તેને સંબંધિત સાચી વિગત પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ વિગત (વિભાગ A)
1
રાજા સવાઈ જયસિંહ
✓ જયપુર શહેરના સ્થાપક
👑
2
જયપુર
✓ રાજસ્થાનનું શક્તિશાળી રાજ્ય
🏰
3
આધુનિક વેધશાળાઓના સ્થળો
✓ દિલ્હી, જયપુર...
🔭
4
અન્ય અગત્યનાં રાજપૂત રાજ્યો
✓ જોધપુર, બિકાનેર...
🛡️
5
રાજા સવાઈ જયસિંહની વિશેષતાઓ
✓ કુશાગ્ર રાજનેતા, સુધારક
🧠
📜 ઓળખ / વિશેષતા (વિભાગ B)
A
દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરા
✓ આધુનિક વેધશાળાઓના સ્થળો
🔭
B
કુશાગ્ર રાજનેતા, સુધારક, કાયદાવિદ્ અને વિજ્ઞાનપ્રેમી
✓ રાજા સવાઈ જયસિંહની વિશેષતાઓ
🧠
C
જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી અને શિરોહી
✓ અન્ય અગત્યનાં રાજપૂત રાજ્યો
🛡️
D
જયપુર શહેરના સ્થાપક અને મહાન ખગોળશાસ્ત્રી
✓ રાજા સવાઈ જયસિંહ
👑
E
મુઘલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનનું સૌથી શક્તિશાળી રાજ્ય
✓ જયપુર
🏰
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

રાજા સવાઈ જયસિંહ જયપુર શહેરના સ્થાપક અને મહાન ખગોળશાસ્ત્રી
જયપુર મુઘલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનનું સૌથી શક્તિશાળી રાજ્ય
આધુનિક વેધશાળાઓના સ્થળો દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરા
અન્ય અગત્યનાં રાજપૂત રાજ્યો જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી અને શિરોહી
રાજા સવાઈ જયસિંહની વિશેષતાઓ કુશાગ્ર રાજનેતા, સુધારક, કાયદાવિદ્ અને વિજ્ઞાનપ્રેમી