📜 પાઠ 5 આદિવાસી (અનુસૂચિત જનજાતિઓ)

ઐતિહાસિક શબ્દો અને વિગતો - જોડકા જોડો

✏️ ધોરણ 7 | સા.વિ. | પ્રશ્ન 10
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી શબ્દ/બાબત પસંદ કરો, પછી જમણેથી તેની સાચી ઓળખ કે વિગત પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ બાબત / શબ્દ (વિભાગ A)
1
આદિવાસી સમૂહ
✓ પ્રકૃતિના પ્રેમી અને સંવર્ધક
🌿
2
અકબરનામા
✓ 70,000 ગામડાંની નોંધ
📖
3
ચેરજાતિ પર મુઘલ સેનાનું પ્રભુત્વ
✓ ઔરંગઝેબના સમયમાં
⚔️
4
ચંદ્રશાહ
✓ વીર નારાયણના કાકા
👑
5
બુરંજી કૃતિની ભાષા
✓ અહોમ અને આસામી ભાષા
✍️
📜 વિગત (વિભાગ B)
A
ઔરંગઝેબના સમયમાં
✓ ચેરજાતિ પર પ્રભુત્વ
⚔️
B
ગોંડ રાજ્યમાં 70,000 ગામડાં હોવાની નોંધ
✓ અકબરનામા
📖
C
વીર નારાયણના કાકા
✓ ચંદ્રશાહ
👑
D
પ્રકૃતિના પ્રેમી અને સંવર્ધક
✓ આદિવાસી સમૂહ
🌿
E
પહેલાં અહોમ અને પછી આસામી ભાષા
✓ બુરંજી કૃતિની ભાષા
✍️
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

આદિવાસી સમૂહ પ્રકૃતિના પ્રેમી અને સંવર્ધક
અકબરનામા ગોંડ રાજ્યમાં 70,000 ગામડાં હોવાની નોંધ
ચેરજાતિ પર મુઘલ સેનાનું પ્રભુત્વ ઔરંગઝેબના સમયમાં
ચંદ્રશાહ વીર નારાયણના કાકા
બુરંજી કૃતિની ભાષા પહેલાં અહોમ અને પછી આસામી ભાષા