📜 પાઠ 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો
કલા/સંસ્કૃતિ અને તેની વિશેષતા/સ્થળ - જોડકા જોડો
✏️ ધોરણ 7 । સા.વિ. । પ્રશ્ન 7
📌 રીત: ડાબેથી કલા/સંસ્કૃતિ પસંદ કરો, પછી જમણેથી તેની સાચી વિશેષતા કે સ્થળ પસંદ કરો.
🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ | ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🎨 કલા / સંસ્કૃતિ
1
પટોળાં
✓ પાટણ
🥻
✅
2
બાંધણી
✓ જામનગર અને જેતપુર
🧣
✅
3
ભવાઈ લેખન/ભજવવાનું શ્રેય
✓ અસાઈત ઠાકર
🎭
✅
4
હુડો (રાસ)
✓ ઝાલાવાડ વિસ્તાર
🕺
✅
5
કચ્છી ભરતકામ
✓ કચ્છની સ્ત્રીઓ
🧵
✅
📍 વિશેષતા / સ્થળ
A
કચ્છની સ્ત્રીઓ
✓ કચ્છી ભરતકામ
👩🦰
✅
B
ઝાલાવાડ વિસ્તાર
✓ હુડો (રાસ)
🏜️
✅
C
અસાઈત ઠાકર
✓ ભવાઈ લેખન/ભજવવાનું શ્રેય
✍️
✅
D
પાટણ
✓ પટોળાં
🏰
✅
E
જામનગર અને જેતપુર
✓ બાંધણી
🏙️
✅
🔑 સાચા જવાબો
પટોળાં
→
પાટણ
બાંધણી
→
જામનગર અને જેતપુર
ભવાઈ લેખન/ભજવવાનું શ્રેય
→
અસાઈત ઠાકર
હુડો (રાસ)
→
ઝાલાવાડ વિસ્તાર
કચ્છી ભરતકામ
→
કચ્છની સ્ત્રીઓ