📜 પાઠ 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

ગ્રંથ અને તેના રચયિતા (ભાગ-૧) - જોડકા જોડો

✏️ ધોરણ 7 । સા.વિ. । પ્રશ્ન 2
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી ગ્રંથ પસંદ કરો, પછી જમણેથી તેમના સાચા રચયિતા પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
📚 ગ્રંથ
1
સિદ્ધહેમશબ્દાનુશાસન
✓ હેમચંદ્રાચાર્ય
📖
2
ગીતગોવિંદમ્
✓ જયદેવ
🎶
3
હિતોપદેશ
✓ નારાયણ
📜
4
સિદ્ધાંત શિરોમણિ
✓ ભાસ્કરાચાર્ય
🌌
5
પૃથ્વીરાજ રાસો
✓ ચંદબરદાઈ
⚔️
✍️ રચયિતા
A
નારાયણ
✓ હિતોપદેશ
✍️
B
ભાસ્કરાચાર્ય
✓ સિદ્ધાંત શિરોમણિ
🧮
C
હેમચંદ્રાચાર્ય
✓ સિદ્ધહેમશબ્દાનુશાસન
🧘
D
ચંદબરદાઈ
✓ પૃથ્વીરાજ રાસો
✒️
E
જયદેવ
✓ ગીતગોવિંદમ્
🪕
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

સિદ્ધહેમશબ્દાનુશાસન હેમચંદ્રાચાર્ય
ગીતગોવિંદમ્ જયદેવ
હિતોપદેશ નારાયણ
સિદ્ધાંત શિરોમણિ ભાસ્કરાચાર્ય
પૃથ્વીરાજ રાસો ચંદબરદાઈ