📜 પાઠ 3 મુઘલ સામ્રાજ્ય
વ્યક્તિઓ અને તેમના સંબંધિત સ્થળ/ઓળખ - જોડકા જોડો
✏️ ધોરણ 7 | સા.વિ. | પ્રશ્ન 7
📌 રીત: ડાબેથી વ્યક્તિ પસંદ કરો, પછી જમણેથી તેમના સંબંધિત સ્થળ કે ઓળખ પસંદ કરો.
🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ | ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
👤 વ્યક્તિ (વિભાગ A)
1
અકબરનો જન્મ
✓ અમરકોટના ઘેર
🏰
✅
2
છત્રપતિ શિવાજીનો જન્મ
✓ શિવનેરીના કિલ્લામાં
🚩
✅
3
મહારાણા પ્રતાપનો ઘોડો
✓ ચેતક
🐎
✅
4
જહાંગીરની પત્ની
✓ નૂરજહાં
👸
✅
5
રાણા સંગ્રામસિંહ
✓ મેવાડના રાજા
👑
✅
📜 સ્થળ/સંબંધ (વિભાગ B)
A
શિવનેરીના કિલ્લામાં
✓ છત્રપતિ શિવાજીનો જન્મ
🚩
✅
B
નૂરજહાં
✓ જહાંગીરની પત્ની
👸
✅
C
મેવાડના રાજા
✓ રાણા સંગ્રામસિંહ
👑
✅
D
અમરકોટના હિંદુ રાજપૂત રાજાના ઘેર
✓ અકબરનો જન્મ
🏰
✅
E
ચેતક
✓ મહારાણા પ્રતાપનો ઘોડો
🐎
✅
🔑 સાચા જવાબો
અકબરનો જન્મ
→
અમરકોટના હિંદુ રાજપૂત રાજાના ઘેર
છત્રપતિ શિવાજીનો જન્મ
→
શિવનેરીના કિલ્લામાં
મહારાણા પ્રતાપનો ઘોડો
→
ચેતક
જહાંગીરની પત્ની
→
નૂરજહાં
રાણા સંગ્રામસિંહ
→
મેવાડના રાજા