📜 પાઠ 3 મુઘલ સામ્રાજ્ય

સાહિત્યકાર, કલાકાર અને વ્યવસ્થા - જોડકા જોડો

✏️ ધોરણ 7 | સા.વિ. | પ્રશ્ન 5
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી શબ્દ/વ્યક્તિ પસંદ કરો, પછી જમણેથી તેની સાચી ઓળખ કે વિગત પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ વિગત (વિભાગ A)
1
તુઝુક-એ-બાબરી
✓ બાબરની આત્મકથા
📖
2
અકબરનામા
✓ અબુલફઝલે આલેખેલો ગ્રંથ
📚
3
મનસૂર
✓ વિશ્વવિખ્યાત ચિત્રકાર
🎨
4
તાનસેન
✓ મહાન શાસ્ત્રીય ગાયક
🎵
5
મનસબદારી પ્રથા
✓ મહેસૂલી વ્યવસ્થા
💰
📜 ઓળખ (વિભાગ B)
A
મહાન શાસ્ત્રીય ગાયક
✓ તાનસેન
🎵
B
મહેસૂલી વ્યવસ્થાના સ્થાપક ટોડરમલ
✓ મનસબદારી પ્રથા
💰
C
બાબરની આત્મકથા
✓ તુઝુક-એ-બાબરી
📖
D
અબુલફઝલે આલેખેલો ગ્રંથ
✓ અકબરનામા
📚
E
વિશ્વવિખ્યાત ચિત્રકાર
✓ મનસૂર
🎨
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

તુઝુક-એ-બાબરી બાબરની આત્મકથા
અકબરનામા અબુલફઝલે આલેખેલો ગ્રંથ
મનસૂર વિશ્વવિખ્યાત ચિત્રકાર
તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક
મનસબદારી પ્રથા મહેસૂલી વ્યવસ્થાના સ્થાપક ટોડરમલ