📜 પાઠ 2 દિલ્લી સલ્તનત

ઐતિહાસિક શાસકો/વ્યક્તિઓને તેમની ઓળખ સાથે જોડો

✏️ ધોરણ 7 | સા.વિ. | પ્રશ્ન 7
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી ઐતિહાસિક વ્યક્તિ પસંદ કરો, પછી જમણેથી તેમની યોગ્ય વિશેષતા કે ઓળખ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
👤 વ્યક્તિ (વિભાગ અ)
1
બલબન
✓ 'ચેહલગાન' નો નાશ કરનાર
🗡️
2
ઇબ્રાહીમ લોદી
✓ પાણીપતમાં પરાજય
⚔️
3
ગિયાસુદ્દીન તુગલક
✓ તુગલક શાસન શરૂ કરનાર
🚩
4
ઇબ્નબતુતા
✓ આફ્રિકન મુસાફર
🌍
5
બહલોલ લોદી
✓ પ્રથમ અફઘાન શાસક
🛡️
📜 ઓળખ / વિશેષતા (વિભાગ બ)
A
દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક
✓ બહલોલ લોદી
🛡️
B
મુહમ્મદ તુગલકના સમયમાં ભારત આવેલ આફ્રિકન મુસાફર
✓ ઇબ્નબતુતા
🌍
C
ખલજી વંશના અંત પછી તુગલક શાસન શરૂ કરનાર
✓ ગિયાસુદ્દીન તુગલક
🚩
D
પાણીપતના પ્રથમ યુદ્ધમાં પરાજય પામનાર શાસક
✓ ઇબ્રાહીમ લોદી
⚔️
E
'ચેહલગાન' દળનો નાશ કરનાર શાસક
✓ બલબન
🗡️
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

બલબન 'ચેહલગાન' દળનો નાશ કરનાર શાસક
ઇબ્રાહીમ લોદી પાણીપતના પ્રથમ યુદ્ધમાં પરાજય પામનાર શાસક
ગિયાસુદ્દીન તુગલક ખલજી વંશના અંત પછી તુગલક શાસન શરૂ કરનાર
ઇબ્નબતુતા મુહમ્મદ તુગલકના સમયમાં ભારત આવેલ આફ્રિકન મુસાફર
બહલોલ લોદી દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક