📜 પાઠ 2 દિલ્લી સલ્તનત

સલ્તનત કાળનું વહીવટી તંત્ર - જોડકા જોડો

✏️ ધોરણ 7 | સા.વિ. | પ્રશ્નો 4
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી હોદ્દો/વિભાગ પસંદ કરો, પછી જમણેથી તેને લાગતો પારિભાષિક શબ્દ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ હોદ્દો / વિભાગ
1
સુલતાનનો પ્રધાનમંત્રી
✓ વજીર
👑
2
પ્રાંત (જાગીર) નો વડો
✓ ઇક્તેદાર કે મુક્તિ
🚩
3
પ્રાંત પછીનો એકમ (જિલ્લો)
✓ શિક
🗺️
4
જિલ્લા પછીનો તાલુકા કક્ષાનો એકમ
✓ પરગણા
🏘️
5
ગામનો વહીવટ કરનાર અધિકારી
✓ મુકાદમ
🛖
📜 પારિભાષિક શબ્દ
A
પરગણા
✓ જિલ્લા પછીનો તાલુકા કક્ષાનો એકમ
🏘️
B
શિક
✓ પ્રાંત પછીનો એકમ (જિલ્લો)
🗺️
C
મુકાદમ
✓ ગામનો વહીવટ કરનાર અધિકારી
🛖
D
વજીર
✓ સુલતાનનો પ્રધાનમંત્રી
👑
E
ઇક્તેદાર કે મુક્તિ
✓ પ્રાંત (જાગીર) નો વડો
🚩
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

સુલતાનનો પ્રધાનમંત્રી વજીર
પ્રાંત (જાગીર) નો વડો ઇક્તેદાર કે મુક્તિ
પ્રાંત પછીનો એકમ (જિલ્લો) શિક
જિલ્લા પછીનો તાલુકા કક્ષાનો એકમ પરગણા
ગામનો વહીવટ કરનાર અધિકારી મુકાદમ