📜 19 બજાર

પ્રશ્ન 10: ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો - જોડકા જોડો

✏️ ધોરણ 7 | સા.વિ. | પ્રશ્ન 10
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ વસ્તુ કે સેવા (વિભાગ A)
1
ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ
✓ દુકાનદારના સહીસિક્કા કરેલા ગેરંટી/વોરંટી કાર્ડ અચૂક લેવા
🔌
2
વાહનનો વીમો
✓ પોલિસીની શરતો સમજી અસલ પોલિસીનો દસ્તાવેજ લેવો
🚗
3
શૈક્ષણિક સંસ્થાઓ
✓ સલામતીની વ્યવસ્થા અને ફી ભર્યાની રસીદ લેવી
🏫
4
જાહેરાતો
✓ લોભામણી જાહેરાતોથી છેતરાવું નહિ
📢
5
પેકિંગવાળી વસ્તુઓ
✓ ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ ચેક કરવી
📦
📜 લેવાની કાળજી (વિભાગ B)
A
ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ ચેક કરવી
✓ પેકિંગવાળી વસ્તુઓ
B
પોલિસીની શરતો સમજી અસલ પોલિસીનો દસ્તાવેજ લેવો
✓ વાહનનો વીમો
📄
C
દુકાનદારના સહીસિક્કા કરેલા ગેરંટી/વોરંટી કાર્ડ અચૂક લેવા
✓ ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ
🛡️
D
લોભામણી જાહેરાતોથી છેતરાવું નહિ
✓ જાહેરાતો
🚫
E
સલામતીની વ્યવસ્થા અને ફી ભર્યાની રસીદ લેવી
✓ શૈક્ષણિક સંસ્થાઓ
🧾
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ દુકાનદારના સહીસિક્કા કરેલા ગેરંટી/વોરંટી કાર્ડ અચૂક લેવા
વાહનનો વીમો પોલિસીની શરતો સમજી અસલ પોલિસીનો દસ્તાવેજ લેવો
શૈક્ષણિક સંસ્થાઓ સલામતીની વ્યવસ્થા અને ફી ભર્યાની રસીદ લેવી
જાહેરાતો લોભામણી જાહેરાતોથી છેતરાવું નહિ
પેકિંગવાળી વસ્તુઓ ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ ચેક કરવી