📜 16 રાજ્ય સરકાર

પ્રશ્ન 7: આયુષ્માન ભારત અને સિવિલ હૉસ્પિટલ - જોડકા જોડો

✏️ ધોરણ 7 | સા.વિ. | પ્રશ્ન 7
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ વિગત (વિભાગ A)
1
આયુષ્યમાન ભારત યોજનાનો અમલ
✓ ૧ એપ્રિલ, ૨૦૧૮
📅
2
સિવિલ હૉસ્પિટલની સ્થાપના
✓ ઇ. સ. ૧૮૪૧
🏥
3
આયુષ્યમાન ભારત યોજનાનો કૅશલેશ સ્વાસ્થ્ય-વીમો
✓ ૫ લાખ રૂપિયા સુધીનો
💳
4
આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થી
✓ લગભગ ૫૦ કરોડ લોકો
👨‍👩‍👧‍👦
5
એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ
✓ અમદાવાદની સિવિલ હૉસ્પિટલ
🏢
📜 વિકલ્પ (વિભાગ B)
A
લગભગ ૫૦ કરોડ લોકો
✓ આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થી
👥
B
૫ લાખ રૂપિયા સુધીનો
✓ આયુષ્યમાન ભારત યોજનાનો કૅશલેશ સ્વાસ્થ્ય-વીમો
💰
C
ઇ. સ. ૧૮૪૧
✓ સિવિલ હૉસ્પિટલની સ્થાપના
🕰️
D
અમદાવાદની સિવિલ હૉસ્પિટલ
✓ એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ
📍
E
૧ એપ્રિલ, ૨૦૧૮
✓ આયુષ્યમાન ભારત યોજનાનો અમલ
🗓️
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

આયુષ્યમાન ભારત યોજનાનો અમલ ૧ એપ્રિલ, ૨૦૧૮
સિવિલ હૉસ્પિટલની સ્થાપના ઇ. સ. ૧૮૪૧
આયુષ્યમાન ભારત યોજનાનો કૅશલેશ સ્વાસ્થ્ય-વીમો ૫ લાખ રૂપિયા સુધીનો
આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થી લગભગ ૫૦ કરોડ લોકો
એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ અમદાવાદની સિવિલ હૉસ્પિટલ