📜 16 રાજ્ય સરકાર
પ્રશ્ન 5: રાજ્યનું ન્યાયતંત્ર અને કાયદો - જોડકા જોડો
✏️ ધોરણ 7 | સા.વિ. | પ્રશ્ન 5
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો.
🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ | ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ વિગત (વિભાગ A)
1
ગુજરાતની વડી અદાલતનું સ્થળ
✓ અમદાવાદ
🏛️
✅
2
વડી અદાલતની સ્થાપના
✓ ૧ મે, ૧૯૬૦
📅
✅
3
નજીરી અદાલત
✓ કોર્ટ ઑફ રેકોર્ડ્સ તરીકેની ફરજ
📂
✅
4
ચોરી, લૂંટફાટ કે મારામારીનો વિવાદ
✓ ફોજદારી વિવાદ
🚔
✅
5
જમીન, મકાન કે સંપત્તિનો વિવાદ
✓ દીવાની વિવાદ
🏠
✅
📜 વિકલ્પ (વિભાગ B)
A
કોર્ટ ઑફ રેકોર્ડ્સ (Court of records) તરીકેની ફરજ
✓ નજીરી અદાલત
📑
✅
B
દીવાની વિવાદ
✓ જમીન, મકાન કે સંપત્તિનો વિવાદ
📝
✅
C
અમદાવાદ
✓ ગુજરાતની વડી અદાલતનું સ્થળ
📍
✅
D
ફોજદારી વિવાદ
✓ ચોરી, લૂંટફાટ કે મારામારીનો વિવાદ
⚖️
✅
E
૧ મે, ૧૯૬૦
✓ વડી અદાલતની સ્થાપના
🎂
✅
🔑 સાચા જવાબો
ગુજરાતની વડી અદાલતનું સ્થળ
→
અમદાવાદ
વડી અદાલતની સ્થાપના
→
૧ મે, ૧૯૬૦
નજીરી અદાલત
→
કોર્ટ ઑફ રેકોર્ડ્સ (Court of records) તરીકેની ફરજ
ચોરી, લૂંટફાટ કે મારામારીનો વિવાદ
→
ફોજદારી વિવાદ
જમીન, મકાન કે સંપત્તિનો વિવાદ
→
દીવાની વિવાદ