📜 15 લોકશાહીમાં સમાનતા

પ્રશ્ન 5: અસમાનતાના ઉદાહરણો - જોડકા જોડો

✏️ ધોરણ 7 | સા.વિ. | પ્રશ્ન 5
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ વિગત (વિભાગ A)
1
સમાનતાનો મુખ્ય આશય
✓ સૌ સમાન, સૌને સન્માન
🤝
2
દિવ્યાંગ માટેની સીટ પર અન્યનું બેસવું
✓ સમાનતાના અધિકારનો ભંગ છે
🦽
3
અડધા ગામને પાણી ભરવાની અગવડ પડવી
✓ અસમાનતા ગણાય
💧
4
મહિલાઓને પુરુષો કરતાં ઓછી મજૂરી આપવી
✓ આર્થિક અસમાનતા અને અન્યાય છે
👩‍🌾
5
સામાજિક સમરસતા
✓ જાળવવી એ આપણી ફરજ છે
🫂
📜 વિકલ્પ (વિભાગ B)
A
સમાનતાના અધિકારનો ભંગ છે
✓ દિવ્યાંગ માટેની સીટ પર અન્યનું બેસવું
🚫
B
અસમાનતા ગણાય
✓ અડધા ગામને પાણી ભરવાની અગવડ પડવી
🛑
C
જાળવવી એ આપણી ફરજ છે
✓ સામાજિક સમરસતા
🛡️
D
આર્થિક અસમાનતા અને અન્યાય છે
✓ મહિલાઓને પુરુષો કરતાં ઓછી મજૂરી આપવી
📉
E
સૌ સમાન, સૌને સન્માન
✓ સમાનતાનો મુખ્ય આશય
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

સમાનતાનો મુખ્ય આશય સૌ સમાન, સૌને સન્માન
દિવ્યાંગ માટેની સીટ પર અન્યનું બેસવું સમાનતાના અધિકારનો ભંગ છે
અડધા ગામને પાણી ભરવાની અગવડ પડવી અસમાનતા ગણાય
મહિલાઓને પુરુષો કરતાં ઓછી મજૂરી આપવી આર્થિક અસમાનતા અને અન્યાય છે
સામાજિક સમરસતા જાળવવી એ આપણી ફરજ છે