📜 15 લોકશાહીમાં સમાનતા

લોકશાહી અને બંધારણ - જોડકા જોડો

✏️ ધોરણ 7 | સા.વિ. | પ્રશ્ન 1
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ વિગત (વિભાગ A)
1
વિશ્વનો સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ
✓ ભારત
🌍
2
દેશનું સંચાલન કરવાની માર્ગદર્શિકા
✓ બંધારણ
🧭
3
લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન
✓ લોકશાહી
👥
4
વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ
✓ ભારતનું છે
✍️
5
કાયદા સમક્ષ સમાનતા
✓ અને કાયદાનું સમાન રક્ષણ
⚖️
📜 વિકલ્પ (વિભાગ B)
A
લોકશાહી
✓ લોકોનું, લોકો વડે...
🗳️
B
ભારતનું છે
✓ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ
🇮🇳
C
ભારત
✓ વિશ્વનો સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ
🗺️
D
અને કાયદાનું સમાન રક્ષણ
✓ કાયદા સમક્ષ સમાનતા
🛡️
E
બંધારણ
✓ દેશનું સંચાલન કરવાની માર્ગદર્શિકા
📜
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

વિશ્વનો સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત
દેશનું સંચાલન કરવાની માર્ગદર્શિકા બંધારણ
લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન લોકશાહી
વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ ભારતનું છે
કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ