📜 13 આપત્તિ-વ્યવસ્થાપન

આપત્તિ સમયે શું ન કરવું? - જોડકા જોડો

✏️ ધોરણ 7 | સા.વિ. | પ્રશ્ન 5
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી આપત્તિનો સમય પસંદ કરો, પછી જમણેથી તે સમયે કયું કાર્ય ન કરવું જોઈએ તે પસંદ કરો. (બંને બાજુ ચિત્રો અલગ છે, જેથી વાંચીને જ જવાબ આપી શકાશે). 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ આપત્તિનો સમય (વિભાગ A)
1
ભૂકંપ સમયે
✓ રઘવાયા થઈ બૂમાબૂમ ના કરો
🏚️
2
વાવાઝોડા બાદ
✓ લટકતા ખુલ્લા વાયરોથી દૂર રહો
🌀
3
ત્સુનામી સમયે
✓ ત્સુનામી જોવાનો પ્રયત્ન ના કરો
🌊
4
પૂર બાદ
✓ પૂરમાં પલળેલ કે બગડેલ ખોરાક ના ખાશો
🌧️
5
દુષ્કાળ દરમિયાન
✓ અનાજ અને ઘાસચારાની સંગ્રહાખોરી સામે...
🏜️
📜 શું ન કરવું / પગલાં (વિભાગ B)
A
લટકતા ખુલ્લા વાયરોથી દૂર રહો
✓ વાવાઝોડા બાદ
B
પૂરમાં પલળેલ કે બગડેલ ખોરાક ના ખાશો
✓ પૂર બાદ
🤢
C
અનાજ અને ઘાસચારાની સંગ્રહાખોરી સામે પ્રતિબંધાત્મક પગલાં ભરવાં
✓ દુષ્કાળ દરમિયાન
🌾
D
રઘવાયા થઈ બૂમાબૂમ ના કરો
✓ ભૂકંપ સમયે
🤫
E
ત્સુનામી જોવાનો પ્રયત્ન ના કરો
✓ ત્સુનામી સમયે
🙈
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

ભૂકંપ સમયે રઘવાયા થઈ બૂમાબૂમ ના કરો
વાવાઝોડા બાદ લટકતા ખુલ્લા વાયરોથી દૂર રહો
ત્સુનામી સમયે ત્સુનામી જોવાનો પ્રયત્ન ના કરો
પૂર બાદ પૂરમાં પલળેલ કે બગડેલ ખોરાક ના ખાશો
દુષ્કાળ દરમિયાન અનાજ અને ઘાસચારાની સંગ્રહાખોરી સામે પ્રતિબંધાત્મક પગલાં ભરવાં