📜 12 વાતાવરણની સજીવો પર અસરો

હવામાન, આબોહવા અને તેના સાધનો - જોડકા જોડો

✏️ ધોરણ 7 | સા.વિ. | પ્રશ્ન 4
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી શબ્દ કે સાધન પસંદ કરો, પછી જમણેથી તેને સંબંધિત સાચી વિગત પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ શબ્દ / સાધન (વિભાગ A)
1
હવામાન
✓ ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ
🌤️
2
આબોહવા
✓ 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ સ્થિતિ
🌦️
3
IMD ની મુખ્ય કચેરી
✓ દિલ્હી
🏢
4
પવન દિશાદર્શક
✓ પવનની દિશા જાણવા
🧭
5
પવન વેગમાપક
✓ પવનની ઝડપ જાણવા
🌪️
📜 વિગત / ઉપયોગ (વિભાગ B)
A
પવનની ઝડપ જાણવા
✓ પવન વેગમાપક
🌪️
B
35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ સ્થિતિ
✓ આબોહવા
🌦️
C
દિલ્હી
✓ IMD ની મુખ્ય કચેરી
🏢
D
પવનની દિશા જાણવા
✓ પવન દિશાદર્શક
🧭
E
ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ
✓ હવામાન
🌤️
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

હવામાન ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ
આબોહવા 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ સ્થિતિ
IMD ની મુખ્ય કચેરી દિલ્હી
પવન દિશાદર્શક પવનની દિશા જાણવા
પવન વેગમાપક પવનની ઝડપ જાણવા