📜 12 વાતાવરણની સજીવો પર અસરો

વાતાવરણની ઊંચાઈ અને વાયુઓની હાજરી - જોડકા જોડો

✏️ ધોરણ 7 । સા.વિ.। પ્રશ્ન 2
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વાયુ/ઘટક પસંદ કરો, પછી જમણેથી તેની સાચી ઊંચાઈ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
💨 વિભાગ (અ)
1
નાઇટ્રોજન વાયુ
✓ આશરે 130 કિમી સુધી
💨
2
ઑક્સિજન વાયુ
✓ આશરે 110 કિમી સુધી
🌳
3
કાર્બન ડાયોક્સાઇડ વાયુ
✓ આશરે 20 કિમી સુધી
🏭
4
હાઇડ્રોજન અને હિલિયમ
✓ 130 કિમીની ઊંચાઈ પછી
🎈
5
વાતાવરણની 99 % હવા
✓ પૃથ્વીસપાટીથી 32 કિમીની ઊંચાઈ સુધી
🌍
📏 વિભાગ (બ)
A
130 કિમીની ઊંચાઈ પછી
✓ હાઇડ્રોજન અને હિલિયમ
🚀
B
આશરે 20 કિમી સુધી
✓ કાર્બન ડાયોક્સાઇડ વાયુ
🏔️
C
આશરે 110 કિમી સુધી
✓ ઑક્સિજન વાયુ
🌠
D
પૃથ્વીસપાટીથી 32 કિમીની ઊંચાઈ સુધી
✓ વાતાવરણની 99 % હવા
✈️
E
આશરે 130 કિમી સુધી
✓ નાઇટ્રોજન વાયુ
🛰️
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

નાઇટ્રોજન વાયુ આશરે 130 કિમી સુધી
ઑક્સિજન વાયુ આશરે 110 કિમી સુધી
કાર્બન ડાયોક્સાઇડ વાયુ આશરે 20 કિમી સુધી
હાઇડ્રોજન અને હિલિયમ 130 કિમીની ઊંચાઈ પછી
વાતાવરણની 99 % હવા પૃથ્વીસપાટીથી 32 કિમીની ઊંચાઈ સુધી