📜 12 વાતાવરણની સજીવો પર અસરો

રણપ્રદેશની વનસ્પતિ અને ભૌગોલિક સ્થળો - જોડકા જોડો

✏️ ધોરણ 7 | સા.વિ. | પ્રશ્ન 10
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી વિગત પસંદ કરો, પછી જમણેથી તેને સંબંધિત સાચો વિકલ્પ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ વિગત (વિભાગ A)
1
રણપ્રદેશની વનસ્પતિ
✓ બોરડી, થોર, બાવળ, ખીજડી
🌵
2
મોસમી પવનોનો દેશ
✓ ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ
🌦️
3
IMD ના પ્રાદેશિક કેન્દ્રો
✓ મુંબઈ, કોલકાતા, નાગપુર અને પૂણે
🏢
4
60 થી 80 કિમી/કલાકની ઝડપના પવન
✓ તોફાની પવન
🌪️
5
સમશીતોષ્ણ ઘાસ જોવા મળતા ગુજરાતના વિસ્તારો
✓ ભાવનગરનું વેળાવદર અને કચ્છનો બન્ની વિસ્તાર
🌾
📜 ઉદાહરણ / ઓળખ (વિભાગ B)
A
તોફાની પવન
✓ 60 થી 80 કિમી/કલાકની ઝડપના પવન
🌪️
B
ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ
✓ મોસમી પવનોનો દેશ
🌦️
C
બોરડી, થોર, બાવળ, ખીજડી
✓ રણપ્રદેશની વનસ્પતિ
🌵
D
ભાવનગરનું વેળાવદર અને કચ્છનો બન્ની વિસ્તાર
✓ સમશીતોષ્ણ ઘાસ જોવા મળતા ગુજરાતના વિસ્તારો
🌾
E
મુંબઈ, કોલકાતા, નાગપુર અને પૂણે
✓ IMD ના પ્રાદેશિક કેન્દ્રો
🏢
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

રણપ્રદેશની વનસ્પતિ બોરડી, થોર, બાવળ, ખીજડી
મોસમી પવનોનો દેશ ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ
IMD ના પ્રાદેશિક કેન્દ્રો મુંબઈ, કોલકાતા, નાગપુર અને પૂણે
60 થી 80 કિમી/કલાકની ઝડપના પવન તોફાની પવન
સમશીતોષ્ણ ઘાસ જોવા મળતા ગુજરાતના વિસ્તારો ભાવનગરનું વેળાવદર અને કચ્છનો બન્ની વિસ્તાર