📜 11 પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો
પર્યાવરણ જાળવણી અને ઘટકો - જોડકા જોડો
✏️ ધોરણ 7 । સા.વિ.। પ્રશ્ન 8
📌 રીત: ડાબેથી કારણ/ઘટક પસંદ કરો, પછી જમણેથી તેનો સાચો ઉકેલ/વિશેષતા પસંદ કરો.
🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ | ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🌍 વિભાગ (અ)
1
વિમાનમથકોની આસપાસ
✓ વધુ વૃક્ષો ઉછેરવાં જોઈએ
✈️
✅
2
યંત્રો અને વાહનો
✓ સમયાંતરે સર્વિસ (રીપેરિંગ) કરાવવી
🚗
✅
3
કુદરતી પર્યાવરણનાં ઘટકો
✓ જૈવિક અને અજૈવિક ઘટકો
🌿
✅
4
સજીવ સૃષ્ટિને ખોરાક પૂરો પાડે
✓ જીવાવરણ
🍎
✅
5
ખેતીનો ઘન કચરો સળગાવવાથી
✓ હવાનું પ્રદૂષણ વધે છે
🔥
✅
🏷️ વિભાગ (બ)
A
જૈવિક અને અજૈવિક ઘટકો
✓ કુદરતી પર્યાવરણનાં ઘટકો
🧬
✅
B
હવાનું પ્રદૂષણ વધે છે
✓ ખેતીનો ઘન કચરો સળગાવવાથી
💨
✅
C
જીવાવરણ
✓ સજીવ સૃષ્ટિને ખોરાક પૂરો પાડે
🌍
✅
D
વધુ વૃક્ષો ઉછેરવાં જોઈએ
✓ વિમાનમથકોની આસપાસ
🌳
✅
E
સમયાંતરે સર્વિસ (રીપેરિંગ) કરાવવી
✓ યંત્રો અને વાહનો
🔧
✅
🔑 સાચા જવાબો
વિમાનમથકોની આસપાસ
→
વધુ વૃક્ષો ઉછેરવાં જોઈએ
યંત્રો અને વાહનો
→
સમયાંતરે સર્વિસ (રીપેરિંગ) કરાવવી
કુદરતી પર્યાવરણનાં ઘટકો
→
જૈવિક અને અજૈવિક ઘટકો
સજીવ સૃષ્ટિને ખોરાક પૂરો પાડે
→
જીવાવરણ
ખેતીનો ઘન કચરો સળગાવવાથી
→
હવાનું પ્રદૂષણ વધે છે