📜 11 પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો

પ્રદૂષણના સ્ત્રોત અને સ્થળો - જોડકા જોડો

✏️ ધોરણ 7 | સા.વિ. | પ્રશ્ન 10
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી સ્ત્રોત કે વિગત પસંદ કરો, પછી જમણેથી તેની સાચી અસર કે સ્થળ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ સ્ત્રોત / વિગત (વિભાગ A)
1
હોશિયારપુર, ભટીંડા અને રોહતક
✓ ભૂમિ પ્રદૂષણગ્રસ્ત જિલ્લાઓ
📍
2
જમીન પ્રદૂષણ રોકવાનો દેશી ઉપાય
✓ લીલો પડવાશ અને દેશી ખાતર
🌱
3
જેટ વિમાનો અને યુદ્ધ વિમાનો
✓ કર્કશ અને તીણી ગર્જના કરે છે
✈️
4
રેડિયો, ટેલિવિઝન, મોબાઇલ ફોન
✓ અવાજ ધીમો રાખવાની ટેવ પાડવી
📱
5
ગટરનું તથા ઉદ્યોગોનું પાણી
✓ જળ પ્રદૂષણ કરે છે
🏭
📜 અસર / સ્થળ (વિભાગ B)
A
જળ પ્રદૂષણ કરે છે
✓ ગટરનું તથા ઉદ્યોગોનું પાણી
🌊
B
અવાજ ધીમો રાખવાની ટેવ પાડવી
✓ રેડિયો, ટેલિવિઝન, મોબાઇલ ફોન
🔇
C
ભૂમિ પ્રદૂષણગ્રસ્ત જિલ્લાઓ
✓ હોશિયારપુર, ભટીંડા અને રોહતક
📍
D
કર્કશ અને તીણી ગર્જના કરે છે
✓ જેટ વિમાનો અને યુદ્ધ વિમાનો
✈️
E
લીલો પડવાશ અને દેશી ખાતર
✓ જમીન પ્રદૂષણ રોકવાનો દેશી ઉપાય
🌱
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

હોશિયારપુર, ભટીંડા અને રોહતક ભૂમિ પ્રદૂષણગ્રસ્ત જિલ્લાઓ
જમીન પ્રદૂષણ રોકવાનો દેશી ઉપાય લીલો પડવાશ અને દેશી ખાતર
જેટ વિમાનો અને યુદ્ધ વિમાનો કર્કશ અને તીણી ગર્જના કરે છે
રેડિયો, ટેલિવિઝન, મોબાઇલ ફોન અવાજ ધીમો રાખવાની ટેવ પાડવી
ગટરનું તથા ઉદ્યોગોનું પાણી જળ પ્રદૂષણ કરે છે