📜 11 પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો

પર્યાવરણનાં ઘટકો અને તેની લાક્ષણિકતાઓ - જોડકા જોડો

✏️ ધોરણ 7 । સા.વિ.। પ્રશ્ન 1
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી પર્યાવરણનું ઘટક પસંદ કરો, પછી જમણેથી તેને અનુરૂપ લાક્ષણિકતા પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🌍 વિભાગ (અ)
1
મૃદાવરણ
✓ પૃથ્વી પરનો ઘન પોપડો
⛰️
2
જલાવરણ
✓ પાણીથી ઘેરાયેલો ભાગ
🌊
3
વાતાવરણ
✓ હવાનું આવરણ
☁️
4
જીવાવરણ
✓ સજીવ સૃષ્ટિ
🌿
5
માનવનિર્મિત પર્યાવરણ
✓ સાંસ્કૃતિક પર્યાવરણ
🏙️
🏷️ વિભાગ (બ)
A
સજીવ સૃષ્ટિ
✓ જીવાવરણ
🐾
B
સાંસ્કૃતિક પર્યાવરણ
✓ માનવનિર્મિત પર્યાવરણ
🏛️
C
હવાનું આવરણ
✓ વાતાવરણ
🌬️
D
પાણીથી ઘેરાયેલો ભાગ
✓ જલાવરણ
💧
E
પૃથ્વી પરનો ઘન પોપડો
✓ મૃદાવરણ
🌍
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

મૃદાવરણ પૃથ્વી પરનો ઘન પોપડો
જલાવરણ પાણીથી ઘેરાયેલો ભાગ
વાતાવરણ હવાનું આવરણ
જીવાવરણ સજીવ સૃષ્ટિ
માનવનિર્મિત પર્યાવરણ સાંસ્કૃતિક પર્યાવરણ