📜 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો

નદીનું કાર્ય અને ભૂસ્વરૂપો - જોડકા જોડો

✏️ ધોરણ 7 | સા.વિ. | પ્રશ્ન 4
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી શબ્દ પસંદ કરો, પછી જમણેથી તેની સાચી સમજૂતી પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ શબ્દ (વિભાગ A)
1
જળપ્રપાત કે જળધોધ
✓ નદી નક્કર ખડક પરથી પડે
🌊
2
સર્પાકાર વહનમાર્ગ
✓ નદીના મોટા વળાંકો
🐍
3
નાળાકાર સરોવર
✓ નાળાકાર ભાગમાં પાણી રહી જવું
💧
4
પૂરના મેદાન
✓ નિક્ષેપણથી બનતું સમતલ મેદાન
🌾
5
મુખત્રિકોણ (ડેલ્ટા)
✓ અનેક શાખાઓના નિક્ષેપણથી રચાતો પ્રદેશ
🔺
📜 સમજૂતી (વિભાગ B)
A
અનેક શાખાઓના નિક્ષેપણથી રચાતો પ્રદેશ
✓ મુખત્રિકોણ (ડેલ્ટા)
🔺
B
નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ભૂમિમાં પડે
✓ જળપ્રપાત કે જળધોધ
🌊
C
નદીના કાંપ અને અન્ય પદાર્થોના નિક્ષેપણથી બનતું સમતલ મેદાન
✓ પૂરના મેદાન
🌾
D
નદીના છોડેલા નાળાકાર ભાગમાં પાણી રહી જવું
✓ નાળાકાર સરોવર
💧
E
નદીના મોટા વળાંકો
✓ સર્પાકાર વહનમાર્ગ
🐍
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

જળપ્રપાત કે જળધોધ નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ભૂમિમાં પડે
સર્પાકાર વહનમાર્ગ નદીના મોટા વળાંકો
નાળાકાર સરોવર નદીના છોડેલા નાળાકાર ભાગમાં પાણી રહી જવું
પૂરના મેદાન નદીના કાંપ અને અન્ય પદાર્થોના નિક્ષેપણથી બનતું સમતલ મેદાન
મુખત્રિકોણ (ડેલ્ટા) અનેક શાખાઓના નિક્ષેપણથી રચાતો પ્રદેશ