📜 રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો

હોદ્દા/બાબત અને તેમની ઓળખ - જોડકા જોડો

✏️ ધોરણ 7 | સા.વિ. પાઠ 1 | પ્રશ્ન 8
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી હોદ્દો/બાબત પસંદ કરો, પછી જમણેથી તેમનું કાર્ય કે ઓળખ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
🏛️ હોદ્દો / બાબત
1
અમાત્ય
✓ મંત્રણા અને રાજનીતિ
📜
2
સચિવ
✓ લડાઈ અને સુલેહ
🤝
3
નગરપતિ
✓ નગરની સભાનો વડો
🏛️
4
‘ભાગ’ (કર)
✓ જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ
💰
5
સ્તંભતીર્થ અને ભૃગુકચ્છ
✓ ગુજરાતનાં જાણીતાં બંદરો
📜 કાર્ય / ઓળખ
A
નગરની સભાનો વડો
✓ નગરપતિ
🏛️
B
લડાઈ અને સુલેહનું કાર્ય
✓ સચિવ
🤝
C
ગુજરાતનાં જાણીતાં બંદરો
✓ સ્તંભતીર્થ-ભૃગુકચ્છ
D
મંત્રણા અને રાજનીતિ કરવાનું કાર્ય
✓ અમાત્ય
📜
E
જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ
✓ ‘ભાગ’ (કર)
💰
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

અમાત્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું કાર્ય
સચિવ લડાઈ અને સુલેહનું કાર્ય
નગરપતિ નગરની સભાનો વડો
‘ભાગ’ (કર) જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ
સ્તંભતીર્થ અને ભૃગુકચ્છ ગુજરાતનાં જાણીતાં બંદરો