📜 રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો

મહત્ત્વની સાલવારી અને ઐતિહાસિક ઘટના - જોડકા જોડો

✏️ ધોરણ 7 | સા.વિ. પાઠ 1 | પ્રશ્ન 16
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી સાલવારી (વર્ષ) પસંદ કરો, પછી જમણેથી તે વર્ષે બનેલી ઐતિહાસિક ઘટના પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
📅 સાલવારી (વર્ષ)
1
ઈ.સ. ૭૫૬
✓ પાટણની સ્થાપના
📅
2
ઈ.સ. ૧૧૯૧
✓ પૃથ્વીરાજનો વિજય
📅
3
ઈ.સ. ૧૦૨૬
✓ સોમનાથ લૂંટ
📅
4
ઈ.સ. ૧૧૯૨
✓ પૃથ્વીરાજની હાર
📅
5
ઈ.સ. ૧૪૦૭
✓ સુલતાન બન્યો
📅
📜 ઐતિહાસિક ઘટના
A
પૃથ્વીરાજ ચૌહાણની હાર અને દિલ્લીમાં મુસ્લિમ સત્તાનો ઉદય
✓ ઈ.સ. ૧૧૯૨
📉
B
સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી
✓ ઈ.સ. ૭૫૬
🏰
C
ઝફરખાન મુઝફ્ફરશાહ નામ ધારણ કરી સુલતાન બન્યો
✓ ઈ.સ. ૧૪૦૭
👑
D
મહમદ ગઝનીએ સોમનાથ પર ચડાઈ કરી અને અઢળક સંપત્તિ લૂંટી
✓ ઈ.સ. ૧૦૨૬
🛕
E
તરાઈના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણનો શિહાબુદ્દીન ઘોરી સામે વિજય
✓ ઈ.સ. ૧૧૯૧
🏆
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

ઈ.સ. ૭૫૬ સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી
ઈ.સ. ૧૧૯૧ તરાઈના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણનો શિહાબુદ્દીન ઘોરી સામે વિજય
ઈ.સ. ૧૦૨૬ મહમદ ગઝનીએ સોમનાથ પર ચડાઈ કરી અને અઢળક સંપત્તિ લૂંટી
ઈ.સ. ૧૧૯૨ પૃથ્વીરાજ ચૌહાણની હાર અને દિલ્લીમાં મુસ્લિમ સત્તાનો ઉદય
ઈ.સ. ૧૪૦૭ ઝફરખાન મુઝફ્ફરશાહ નામ ધારણ કરી સુલતાન બન્યો