📜 રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો

ઐતિહાસિક શાસકોને તેમની સિદ્ધિ સાથે જોડો

✏️ ધોરણ 7 | સા.વિ. પાઠ 1 | પ્રશ્ન 13
⏱ સમય 00:00
✅ સાચા 0
❌ ખોટા 0
📊 સ્કોર 0
📌 રીત: ડાબેથી શાસક પસંદ કરો, પછી જમણેથી તેમનું કાર્ય કે સિદ્ધિ પસંદ કરો. 🎯 સાચો જવાબ = +10 પૉઇન્ટ  |  ❌ ખોટો જવાબ = -3 પૉઇન્ટ
👤 શાસક
1
કુમારપાળ
✓ પશુવધ પ્રતિબંધ
⚖️
2
બલ્લાલ સેન
✓ ગ્રંથો રચ્યા
📖
3
વનરાજ ચાવડા
✓ પાટણ વસાવ્યું
🏰
4
મૂળરાજ બીજો
✓ ઘોરીને હરાવ્યો
🛡️
5
સિદ્ધરાજ જયસિંહ
✓ ગ્રંથની રચના કરાવી
📜
🏆 કાર્ય / સિદ્ધિ
A
નાની ઉંમરે શિહાબુદ્દીન ઘોરીને હરાવ્યો
✓ મૂળરાજ બીજો
🛡️
B
પોતાના બાળમિત્રના નામ પરથી પાટણ શહેર વસાવ્યું
✓ વનરાજ ચાવડા
🏰
C
રાજ્યમાં જુગારની રમત અને પશુવધ પર પ્રતિબંધ મૂક્યો
✓ કુમારપાળ
⚖️
D
હેમચંદ્રાચાર્યજી પાસે 'સિદ્ધહેમશબ્દાનુશાસન' ગ્રંથની રચના કરાવી
✓ સિદ્ધરાજ જયસિંહ
📜
E
'દાનસાગર' અને 'અદ્‌ભુતસાગર' નામના ગ્રંથો રચ્યા
✓ બલ્લાલ સેન
📖
⬅️ પહેલાની ગેમ આગળની રમત ➡️

🔑 સાચા જવાબો

કુમારપાળ રાજ્યમાં જુગારની રમત અને પશુવધ પર પ્રતિબંધ મૂક્યો
બલ્લાલ સેન 'દાનસાગર' અને 'અદ્‌ભુતસાગર' નામના ગ્રંથો રચ્યા
વનરાજ ચાવડા પોતાના બાળમિત્રના નામ પરથી પાટણ શહેર વસાવ્યું
મૂળરાજ બીજો નાની ઉંમરે શિહાબુદ્દીન ઘોરીને હરાવ્યો
સિદ્ધરાજ જયસિંહ હેમચંદ્રાચાર્યજી પાસે 'સિદ્ધહેમશબ્દાનુશાસન' ગ્રંથની રચના કરાવી