વિજ્ઞાન ધોરણ - 8 પ્રકરણ 7 તરુણાવસ્થા તરફ ક્વિજ 1

વિજ્ઞાન ધોરણ - 8 પ્રકરણ 7 તરુણાવસ્થા તરફ ક્વિજ 1

ક્વિઝ લોડ થઈ રહી છે...

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો! 👋

આજે આપણે ધોરણ 8, વિષય વિજ્ઞાન ના પ્રકરણ 7: કિશોરાવસ્થા તરફ ની ઓનલાઈન MCQ ક્વિઝ લઈને આવ્યા છીએ.

🎯 આ ક્વિઝમાં કયા અગત્યના મુદ્દાઓ આવરી લેવાયા છે?

  • કિશોરાવસ્થા અને તરુણાવસ્થા: કિશોરાવસ્થા અને તરુણાવસ્થાનો પ્રારંભ.
  • શારીરિક બદલાવો: તરુણાવસ્થામાં થતા શારીરિક બદલાવો અને ઊંચાઈમાં વધારો.
  • અવાજમાં બદલાવ: અવાજમાં બદલાવ અને કંઠમણિ (Adam's Apple).
  • ગૌણ જાતીય લક્ષણો: છોકરા અને છોકરીઓમાં ગૌણ જાતીય લક્ષણોનો વિકાસ.
  • જાતીય અંતઃસ્ત્રાવો: પ્રજનન કાર્યોનું નિયંત્રણ કરતા જાતીય અંતઃસ્ત્રાવો (ટેસ્ટેસ્ટેરોન અને ઈસ્ટ્રોજન).
  • સ્ત્રીઓમાં પ્રજનનકાળ: સ્ત્રીઓમાં પ્રજનનકાળની અવધિ, ઋતુસ્ત્રાવ, રજોદર્શન અને રજોનિવૃત્તિ.
  • લિંગનિશ્ચયન: ગર્ભસ્થ બાળકમાં લિંગનિશ્ચયન (XX અને XY રંગસૂત્રો).
  • અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ: શરીરની અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ (થાઈરોઈડ, સ્વાદુપિંડ, એડ્રિનલ અને પિટ્યુટરી).
  • સ્વાસ્થ્ય અને સ્વચ્છતા: કિશોરાવસ્થામાં સ્વાસ્થ્ય, સંતુલિત આહાર અને વ્યક્તિગત સ્વચ્છતાનું મહત્વ.

📝 ક્વિઝ કેવી રીતે આપવી?

નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને છેલ્લે 'સબમિટ' બટન પર ક્લિક કરીને તરત જ તમારું રિઝલ્ટ જાણો.

બેસ્ટ ઓફ લક! ✨