વિજ્ઞાન ધોરણ - 8 પ્રકરણ 13 પ્રકાશ ક્વિજ 1

વિજ્ઞાન ધોરણ - 8 પ્રકરણ 13 પ્રકાશ ક્વિજ 1

ક્વિઝ લોડ થઈ રહી છે...

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો! 👋

આજે આપણે ધોરણ 8, વિષય વિજ્ઞાન ના પ્રકરણ 13: પ્રકાશ ની ઓનલાઈન MCQ ક્વિઝ લઈને આવ્યા છીએ.

🎯 આ ક્વિઝમાં કયા અગત્યના મુદ્દાઓ આવરી લેવાયા છે?

  • પ્રકાશનું પરાવર્તન: પ્રકાશનું પરાવર્તન અને પરાવર્તનના નિયમો (આપાતકોણ અને પરાવર્તનકોણ).
  • પરાવર્તનના પ્રકારો: નિયમિત અને અનિયમિત (વિખેરિત) પરાવર્તન.
  • પ્રકાશના સ્રોત: સ્વયંપ્રકાશિત અને પરપ્રકાશિત પદાર્થો.
  • કેલિડોસ્કોપ: પરાવર્તિત પ્રકાશનું પુનઃ પરાવર્તન અને કેલિડોસ્કોપની રચના.
  • પ્રકાશનું વિભાજન: સૂર્યપ્રકાશનું સાત રંગોમાં વિભાજન.
  • માનવ આંખ: માનવ આંખની રચના અને તેના વિવિધ ભાગો (કોર્નિયા, આઇરિસ, કીકી, નેત્રપટલ).
  • આંખોની સંભાળ: આંખોની સંભાળ અને આહારમાં વિટામિન-Aનું મહત્વ.
  • બ્રેઇલ લિપિ: દૃષ્ટિહીન વ્યક્તિઓ માટે બ્રેઇલ લિપિ પદ્ધતિ.

📝 ક્વિઝ કેવી રીતે આપવી?

નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને છેલ્લે 'સબમિટ' બટન પર ક્લિક કરીને તરત જ તમારું રિઝલ્ટ જાણો.

બેસ્ટ ઓફ લક! ✨