વિજ્ઞાન ધોરણ - 10 પ્રકરણ 8 આનુવંશિકતા અને ઉદ્વિકાસ ક્વિજ 1

વિજ્ઞાન ધોરણ - 10 પ્રકરણ 8 આનુવંશિકતા અને ઉદ્વિકાસ ક્વિજ 1

ક્વિઝ લોડ થઈ રહી છે...

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો! 👋

આ ક્વિઝ ધોરણ 10, વિષય વિજ્ઞાન ના પ્રકરણ 8: આનુવંશિકતા માટે તૈયાર કરવામાં આવી છે.

🎯 આ ક્વિઝમાં કયા અગત્યના મુદ્દાઓ આવરી લેવાયા છે?

  • ભિન્નતાઓનું સંચયન: પ્રજનન પ્રક્રિયા દરમિયાન લક્ષણોની સાથે ભિન્નતાઓનું સંચયન અને તેનું મહત્વ.
  • આનુવંશિક લક્ષણો: પિતૃઓમાંથી વારસામાં મળતા આનુવંશિક લક્ષણો અને તેમની પેઢી દર પેઢી વહન.
  • મૅન્ડલના પ્રયોગો: આનુવંશિકતાના નિયમો અને વટાણાના છોડ પર ગ્રેગર જોહન મૅન્ડલ દ્વારા કરવામાં આવેલા પ્રયોગો.
  • એક-સંકરણ પ્રયોગ: એક-સંકરણના પ્રયોગ દ્વારા પ્રભાવી (Dominant) અને પ્રચ્છન્ન (Recessive) લક્ષણોની સમજ.
  • દ્વિ-સંકરણ પ્રયોગ: દ્વિ-સંકરણના પ્રયોગ દ્વારા વિવિધ લક્ષણોની સ્વતંત્ર આનુવંશિકતા.
  • જનીનો અને ઉત્સેચકો: કોષીય DNA, જનીન અને ઉત્સેચકો વડે લક્ષણોની અભિવ્યક્તિની ક્રિયાવિધિ.
  • રંગસૂત્રોનો સેટ: પિતૃઓ તરફથી પ્રાપ્ત થતા રંગસૂત્રો અને જનીનોના સેટની આનુવંશિકતા.
  • લિંગનિશ્ચયન: મનુષ્યમાં લિંગનિશ્ચયનની પ્રક્રિયા અને તેમાં X તથા Y લિંગી રંગસૂત્રોની ભૂમિકા.

📝 ક્વિઝ કેવી રીતે આપવી?

નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને છેલ્લે 'સબમિટ' બટન પર ક્લિક કરીને તરત જ તમારું રિઝલ્ટ જાણો.

બેસ્ટ ઓફ લક! ✨