વિજ્ઞાન ધોરણ - 10 પ્રકરણ 12 વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો ક્વિજ 1
ક્વિઝ લોડ થઈ રહી છે...
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો! 👋
આ ક્વિઝ ધોરણ 10, વિષય વિજ્ઞાન ના પ્રકરણ 12: વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર માટે તૈયાર કરવામાં આવી છે.
🎯 આ ક્વિઝમાં કયા અગત્યના મુદ્દાઓ આવરી લેવાયા છે?
- ✅ ઓર્સ્ટેડનો પ્રયોગ: હેન્સ ક્રિશ્ચિઅન ઓર્સ્ટેડનો શોધ પ્રયોગ અને વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર.
- ✅ ચુંબકીય ક્ષેત્રરેખાઓ: ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રરેખાઓની અગત્યની લાક્ષણિકતાઓ.
- ✅ વાહક તારનું ક્ષેત્ર: સુરેખ વાહક તારમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર.
- ✅ જમણા હાથનો નિયમ: ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ.
- ✅ સોલેનોઈડ અને ઈલેક્ટ્રોમેગ્નેટ: વર્તુળાકાર લૂપ અને સોલેનોઈડ વડે સર્જાતું ચુંબકીય ક્ષેત્ર તથા ઈલેક્ટ્રોમેગ્નેટની બનાવટ.
- ✅ ચુંબકીય બળ: ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુતપ્રવાહધારિત વાહક પર લાગતું ચુંબકીય બળ.
- ✅ ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ: વાહક પર લાગતા બળની દિશા જાણવા માટે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ.
- ✅ ઘરેલુ વિદ્યુત-પરિપથો: લાઈવ, ન્યુટ્રલ અને અર્થિંગ વાયરનાં વિશિષ્ટ કાર્યો.
- ✅ સુરક્ષા અને ફ્યુઝ: ઓવરલોડિંગ, શૉર્ટસર્કિટ અને પરિપથની સુરક્ષા માટે સેફ્ટી ફ્યુઝનો ઉપયોગ.
📝 ક્વિઝ કેવી રીતે આપવી?
નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને છેલ્લે 'સબમિટ' બટન પર ક્લિક કરીને તરત જ તમારું રિઝલ્ટ જાણો.
બેસ્ટ ઓફ લક! ✨