સામાજિક વિજ્ઞાન ધોરણ - 9 પાઠ 21 ભારતીય કૃષિનો ઇતિહાસ અને પ્રાકૃતિક ખેતીનો પરિચય ક્વિજ 2
ક્વિઝ લોડ થઈ રહી છે...
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો! 👋
આજે આપણે ધોરણ 9, વિષય સામાજિક વિજ્ઞાન ના પાઠ 21. ભારતીય કૃષિનો ઈતિહાસ અને પ્રાકૃતિક ખેતીનો પરિચય (ક્વિઝ - 2) ની તમારી તૈયારીને વધુ મજબૂત કરવા માટે આ ખાસ ઓનલાઇન MCQ ક્વિઝ લઈને આવ્યા છીએ.
🎯 આ ક્વિઝમાં કયા અગત્યના મુદ્દાઓ આવરી લેવાયા છે?
- ✅ પ્રાકૃતિક ખેતીના ફાયદા: જમીનની ફળદ્રુપતાનું રક્ષણ, વૈશ્વિક તાપમાન નિયંત્રણ અને ભૂગર્ભ જળ સંરક્ષણ.
- ✅ દેશી ગૌવંશ અને ઉપયોગ: દેશી ગૌવંશનું અનન્ય મહત્ત્વ અને પ્રાકૃતિક કૃષિમાં ગોબર તથા ગૌમૂત્રનો વ્યાપક ઉપયોગ.
- ✅ પાંચ મુખ્ય સિદ્ધાંતો: બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, વાપ્સા, આચ્છાદન અને જૈવવિવિધતા જેવા મુખ્ય સિદ્ધાંતો.
- ✅ આત્મનિર્ભરતા અને બોર્ડ: ખેડૂતોની આત્મનિર્ભરતા, સ્વાસ્થ્ય રક્ષણ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની મહત્વપૂર્ણ ભૂમિકા.
📝 ક્વિઝ કેવી રીતે આપવી?
નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને છેલ્લે 'સબમિટ' બટન પર ક્લિક કરીને તરત જ તમારું રિઝલ્ટ જાણો.
બેસ્ટ ઓફ લક! ✨