સામાજિક વિજ્ઞાન ધોરણ - 9 પાઠ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ ક્વિજ 2
ક્વિઝ લોડ થઈ રહી છે...
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો! 👋
આજે આપણે ધોરણ 9, વિષય સામાજિક વિજ્ઞાન ના પાઠ 2. પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ (ક્વિઝ - 2) ની તમારી તૈયારીને વધુ મજબૂત કરવા માટે આ ખાસ ઓનલાઇન MCQ ક્વિઝ લઈને આવ્યા છીએ.
🎯 આ ક્વિઝમાં કયા અગત્યના મુદ્દાઓ આવરી લેવાયા છે?
- ✅ પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો: પ્રથમ વિશ્વયુદ્ધના તાત્કાલિક અને દૂરગામી ઐતિહાસિક પરિણામો.
- ✅ વર્સેલ્સની સંધિ: ૧૯૧૯ની અપમાનજનક અને દમનકારી શરતો ધરાવતી વર્સેલ્સની સંધિ.
- ✅ રાષ્ટ્રસંઘની સ્થાપના: વિશ્વશાંતિની સ્થાપના માટે રાષ્ટ્રસંઘ (League of Nations) ની સ્થાપના અને તેના મુખ્ય ઉદ્દેશો.
- ✅ રશિયન ક્રાંતિ અને લેનિન: ૧૯૧૭ની રશિયન ક્રાંતિ (બોલ્શેવિક ક્રાંતિ), ઝારશાહીનો અંત અને લેનિનનું મહત્ત્વપૂર્ણ પ્રદાન.
📝 ક્વિઝ કેવી રીતે આપવી?
નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને છેલ્લે 'સબમિટ' બટન પર ક્લિક કરીને તરત જ તમારું રિઝલ્ટ જાણો.
બેસ્ટ ઓફ લક! ✨