વિજ્ઞાન ધોરણ - 9 પ્રકરણ 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે ? ક્વિજ 1
ક્વિઝ લોડ થઈ રહી છે...
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો! 👋
આ ધોરણ 9 ના વિષય વિજ્ઞાન ના પાઠ પ્રકરણ 2: આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે ? ની ઓનલાઈન MCQ ક્વિઝ છે.
🎯 આ ક્વિઝમાં કયા અગત્યના મુદ્દાઓ આવરી લેવાયા છે?
- ✅ શુદ્ધ પદાર્થ અને મિશ્રણ: શુદ્ધ પદાર્થ અને મિશ્રણનો અર્થ તથા તેમની વચ્ચેનો તફાવત.
- ✅ સમાંગ અને વિષમાંગ મિશ્રણ: સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણના ગુણધર્મો તથા ઉદાહરણો.
- ✅ દ્રાવણ અને સાંદ્રતા: દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્યની સમજ તથા દ્રાવણની સાંદ્રતા.
- ✅ સંતૃપ્ત દ્રાવણ: સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણનો ખ્યાલ.
- ✅ નિલંબન અને કલિલ: નિલંબન અને કલિલ દ્રાવણના ગુણધર્મો તેમજ ટિંડલ અસર (Tyndall Effect).
- ✅ ભૌતિક અને રાસાયણિક ફેરફારો: પદાર્થોમાં થતા ભૌતિક ફેરફારો અને રાસાયણિક ફેરફારો વચ્ચેનો તફાવત.
- ✅ તત્ત્વો અને વર્ગીકરણ: તત્ત્વોના ગુણધર્મો તથા ધાતુઓ, અધાતુઓ અને અર્ધધાતુઓનું વર્ગીકરણ.
- ✅ મિશ્રણ અને સંયોજન: મિશ્રણ અને સંયોજન વચ્ચેના મુખ્ય તફાવતો.
📝 ક્વિઝ કેવી રીતે આપવી?
નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને છેલ્લે 'સબમિટ' બટન પર ક્લિક કરીને તરત જ તમારું રિઝલ્ટ જાણો.
બેસ્ટ ઓફ લક! ✨