સામાજિક વિજ્ઞાન ધોરણ - 10 પાઠ 4 ભારતનો સાહિત્યિક વારસો ક્વિજ 1

સામાજિક વિજ્ઞાન ધોરણ - 10 પાઠ 4 ભારતનો સાહિત્યિક વારસો ક્વિજ 1

ક્વિઝ લોડ થઈ રહી છે...

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો! 👋

આ ઓનલાઈન ક્વિઝ ધોરણ 10, વિષય સામાજિક વિજ્ઞાન ના પાઠ 4. ભારતનો સાહિત્યિક વારસો માટે તૈયાર કરવામાં આવી છે.

🎯 આ ક્વિઝમાં કયા અગત્યના મુદ્દાઓ આવરી લેવાયા છે?

  • ✅ પ્રાચીન વૈદિક સાહિત્ય: ચારેય વેદો, ઉપનિષદો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને મહાકાવ્યો - રામાયણ તથા મહાભારત.
  • ✅ બૌદ્ધ અને જૈન સાહિત્ય: પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય (ત્રિપિટક), જૈન સાહિત્ય અને કાલિદાસ જેવા કવિઓની મહાન સંસ્કૃત કૃતિઓ.
  • ✅ મધ્યકાલીન સાહિત્ય: હિંદી, ફારસી, ઉર્દૂ, તમિલ સહિત દ્રવિડ ભાષાઓ અને વિવિધ પ્રાદેશિક ભાષાઓનો વિકાસ.
  • ✅ પ્રાચીન વિદ્યાપીઠો: પ્રાચીન ભારતની વિશ્વપ્રસિદ્ધ વિદ્યાપીઠો જેમ કે નાલંદા, તક્ષશિલા, વારાણસી અને વલભી.

📝 ક્વિઝ કેવી રીતે આપવી?

નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને છેલ્લે 'સબમિટ' બટન પર ક્લિક કરીને તરત જ તમારું રિઝલ્ટ જાણો.

બેસ્ટ ઓફ લક! ✨