સામાજિક વિજ્ઞાન ધોરણ - 10 પાઠ 22 પ્રકૃતિમાં પોષણ વ્યવસ્થા ક્વિજ 1
ક્વિઝ લોડ થઈ રહી છે...
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો! 👋
આ ઓનલાઈન ક્વિઝ ધોરણ 10, વિષય સામાજિક વિજ્ઞાન ના પાઠ 22. પ્રકૃતિમાં પોષણ – વ્યવસ્થા માટે તૈયાર કરવામાં આવી છે.
🎯 આ ક્વિઝમાં કયા અગત્યના મુદ્દાઓ આવરી લેવાયા છે?
- ✅ નિવસનતંત્ર અને મહત્ત્વ: કુદરતી નિવસનતંત્ર અને તેમાં પોષણ વ્યવસ્થાનું અનોખું મહત્ત્વ.
- ✅ સંબંધો અને ઘટકો: ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો વચ્ચેનો પરસ્પર ગાઢ સંબંધ.
- ✅ આહાર શ્રૃંખલા અને જાળ: આહાર શ્રૃંખલા (Food Chain) અને આહાર જાળ (Food Web) ની સ્પષ્ટ સમજણ.
- ✅ સંતુલન અને રક્ષણ: કુદરતી સંતુલન જાળવવા અને પર્યાવરણના રક્ષણ માટેના અગત્યના ઉપાયો.
📝 ક્વિઝ કેવી રીતે આપવી?
નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને છેલ્લે 'સબમિટ' બટન પર ક્લિક કરીને તરત જ તમારું રિઝલ્ટ જાણો.
બેસ્ટ ઓફ લક! ✨