જ્ઞાન સાધના પરીક્ષા ધોરણ 8 : English ક્વિજ 1
ક્વિઝ લોડ થઈ રહી છે...
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો! 👋
આ ઓનલાઈન MCQ ક્વિઝ ધોરણ 8 ના જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા (અંગ્રેજી વિષય - ક્વિઝ ૧: Nouns & Pronouns) માટેની છે.
🎯 આ ક્વિઝમાં કયા અગત્યના મુદ્દાઓ આવરી લેવાયા છે?
- ✅ નામના પ્રકારો (Types of Nouns): Proper, Common, Collective અને Abstract Noun ની સાચી ઓળખ.
- ✅ એકવચન અને બહુવચન (Singular-Plural): s, es, ies કે ves લગાડીને બનતા બહુવચનના નિયમો.
- ✅ વ્યક્તિવાચક સર્વનામ (Personal Pronouns): I, We, You, He, She, It, They નો વાક્યમાં યોગ્ય ઉપયોગ.
- ✅ માલિકી દર્શાવતા સર્વનામ (Possessive Pronouns): Mine, Yours, His, Hers, Theirs નો તફાવત અને સમજ.
- ✅ વ્યાકરણની શુદ્ધિ: ખાલી જગ્યામાં યોગ્ય Noun કે Pronoun મૂકી વાક્ય પૂરું કરવું.
📝 ક્વિઝ કેવી રીતે આપવી?
નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને છેલ્લે 'સબમિટ' બટન પર ક્લિક કરીને તરત જ તમારું રિઝલ્ટ જાણો.
બેસ્ટ ઓફ લક! ✨